________________
७२५
तत्त्वार्थसूत्रे भवति ४ स एव पुनश्चारित्रमोहनीयकर्म विरालयाऽरत्याख्यानाऽऽवरणक्षयोपशम कारणपरिणामप्रापितकाले विशुद्धिप्रकर्पयोणार -विरताविरतो देशविरतिश्रावको भवन् विरताविरत इति स्थूल पाणातिपाचादि पापेश्यो विस्तः अक्ष्मेभ्योऽविरतः एताशः सन् पूऽपेक्षयाऽसंख्यगुणनिर्जरानान् भवति-५ ततश्च स पत्र परिणामविशुद्या प्रवर्द्धमानः सर्वशिरतित्वं स्वीकुर्वन् प्रथमं प्रमत्तसंयतः किञ्चिप्रमादयुक्तः सर्वविरतो भवति । अयं विरताविरतापेक्षयाऽसंख्येयगुणनिर्जरावान् भवति ६ स एव पुनस्तत्रापि परिणामविशुद्धिवशात् प्रमाद परित्यजन् अप्रमत्त संयतः सर्वप्रमादरहितः सर्वसंपतो भवति पूर्वापेक्षयाऽसंख्येयगुणनिर्जरावान् चलती-वह व्रत के प्रति उत्साह भी प्रदर्शित नहीं कर सकता। इस कारण अविरतसम्यादृष्टि कहलाता है। यह मिश्रष्टि की अपेक्षा असंखपालगुणी निर्जरा करता है।
(५) अविरतलम्पष्टिजीव जव कुछ अधिक विशुद्धि प्राप्त करता है और प्रत्याख्यानावरण भापाय का उपशमादि करना है तब उसमें देविरतिपरिणाम उत्पन्न होता है। वह स्थूल प्राणातिपोत अदि पापों से निवृत्त हो जाता है तब विस्ताविरत या देशविरत कहलाता है। इस अवस्था में वह अविरत सम्यग्दृष्टि की अपेक्षा असंख्यातगुणी कर्मनिर्जरा करता है।
(६) तत्पश्चात् जब प्रत्याख्यानावरण कषाय भी हट जाता है और परिणामों में विशेष शुद्धि उत्पन्न होती है तब वह सविरति को अंगीकार करता है किन्तु बाह्य क्रियाओं में निरत होने से सिंचित् प्रमादयुक्त होता है । यह विस्तारित की अपेक्षा असंख्यातगुणी निर्जरा करता है। કંઈ નિવડતું નથી. તે વ્રત પ્રત્યે ઉત્સાહ પણ પ્રદર્શિત કરી શકતું નથી. આથી તે અવિરત સમ્યક્દષ્ટિ કહેવાય છે. આ મિશ્રદષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી નિર્જરા કરે છે.
(૫) અવિરત સમ્યક દષ્ટિ જીવ જ્યારે થોડી વધારે વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અને પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉપશમાદિ કરે છે ત્યારે તેનામાં દેશવિરતિ, પરિણામ ઉત્પન્ન થાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાપોથી મુકત થઈ જાય છે. ત્યારે વિરતાવિરત અથવા દેશવિરત કહેવાય છેઆ અવસ્થામાં તે અવિરત સમ્યક્દષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્જરા કરે છે.
() ત્યારબાદ જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાય પણ દૂર થાય છે. અને પરિણામમાં વિશેષ શુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વવિરતિને અંગીકાર કરે છે. પરંતુ બાહ્ય ક્રિયાઓમાં નિરત હોવાથી થોડે પ્રમાદયકત હોય છે. આ વિરતાવિરતની અપેક્ષા અસંખ્યાતગણી નિર્જરા કરે છે.