________________
तत्त्वाले विश्वासरूपं बोध्यम्, तच निसर्गेण-गुरोरभिगमेन वा भवति। एवं येन येन प्रकारेण स्वभावेन जीवादि वस्तूनि सन्ति तेन तेन प्रकारेण स्वभावेन संशयविपरीताइनध्यवसायरूप दोपत्रयरहितत्वेनाऽवगमः सम्पग्बोधः सम्यग्ज्ञान मुच्यते । एवं भ्रमणकारणथूनकर्मणः समूल मुन्मूलयितुं समुद्यतस्य श्रद्दधानस्य संसार फान्तारभीरो भव्यस्य प्राणातिपातादि पश्चाश्रवनिवारण कारणीभूत पञ्चसंबर सम्यगाचरणं सम्यक् चारित्र मुच्यते । तथाच तानि-सम्यग्दर्शनज्ञानचारित्रः तपासि कुलालदण्डचक्रचीवरादि न्यायेन सङ्घीभूय मोक्षरूपं फलं साधयन्ति । न तु-तृणारणिमणिन्यायेन प्रत्येकं पृथग्भूयेति भावः ॥३७॥ किसी प्रकार का विपरीत अभिनिवेश धारण न करना सम्यग्दर्शन समझना चाहिए। सम्पादन निसर्ग से या गुरु के अभिगम से उत्पन्न होता है।
इसी प्रकार जीवादि पदार्थ जिस-जिस रूप में रहे हुए हैं, उसी रूप में, संशम विपर्यय और अनध्यवसाय-इन तीन दोषों से रहित उन्हें सम्यक् प्रकार से समझना-जानना सम्यग्ज्ञान है।
भवभ्रमण के कारणभूत कर्मों का उन्मूलन करने के लिए उद्यत श्रद्धावान् संसार-कान्तार से भयभीत भव्यजीव प्राणातिपात आदि पांच आस्त्रवों का निवारण करने के कारणभून पांच संवरों का आचरण करता हैं वह सम्यक् चारित्र है । ___ यह सम्यग्दर्शन, ज्ञान, चारित्र और तप कुमार के दंड चक्र और चीवर आदि के न्याय से मिलकर मोक्षरूपी फल को सिद्ध करते है, पृथक-पृशकू मोक्ष के साधन नहीं होते ॥३७॥ અભિનિવેશ ધારણ ન કો સમ્યગ્દર્શન સમજવું જોઈએ સમ્યગ્દર્શન નિસર્ગથી અથવા ગુરૂના અભિમથી ઉદ્ભવે છે.
એવી જ રીતે જીવ દિ પદાર્થ જે-જે સ્વરૂપમાં રહેલા છે તે જ રૂપે, સંશય વિપર્યય એને અનવસાય. આ ત્રણ દેષોથી રહિત તેમને સમ્યક્ પ્રકારથી સમજવા જાણવા એ સમ્યકજ્ઞાન છે.
ભવભ્રમણના કારણભૂત કર્મોને નાશ કરવા માટે ઉદ્યત શ્રદ્ધાવાન્ સંસાર કાન્તારથી ભયભીત ભવ્યજીવ પ્રાણાતિપત આદિ પાંચ આસ્ત્રનું નિવારણ કરવ ના કારણભૂત પાંચ સંવરેનું આચરણ કરે છે તે સમ્યફારિત્ર છે.
આ સમ્મદર્શન સન ચારિત્ર અને તપ, કુંભારના દંડચક અને ચીવર વગેરેના ન્યાયથી મળીને મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે છે, પૃથક્ પૃથક્ મેક્ષના સાધન હોતા નથી કે ૩૭ છે