________________
दीपिका-नियुक्ति टीका अ.८ तू.२७ चारित्रविनयतपो निरूपणम् ६८५ विधत्वेन प्ररूपयितुमाह-चरित्तविणयतवे पंचविहे, सामाय-चरित्त विणयाइ भेषभो' इति । चारित्रविनयतपः-नानाजन्म सञ्चिताऽष्ट विधर्म चय संक्षेयाय चरणं सर्वविरतिस्वरूप चारित्र तत्सम्बन्धी विनयः चारित्रविनय स्तद्रूपतपः पञ्चविधं भवति । सामायिक-चारित्र-विनयादि भेदतः, तथा चसामायिकचारित्रविनयः १ आदिना-छेदोपस्थापनीयचारित्रविनयः २ परिहार विशुद्धिकचारित्रविनयः ३ सुक्ष्मसम्परायचारित्रविनय: ४ यथाख्यातचारित्रविनय: ५ चेति । तत्र सावधयोगविरतिरूप सामायिकं तल्लक्षणं चारित्र सामायिकचारित्रं तद्रूप बिनयतपः सामाणिकचारित्रविनयतप उच्यते । एवंपूर्वपर्यायच्छेदेनो-पस्थाप्यते-आरोप्यते यन्महात्सलक्षणं चारित्र,-तल-छेदोपस्थापनीयचारित्र तत्सम्बन्धिविनयतपः छेदोषस्थापनीयचारित्रविनयतप उच्यते । एवं-तपोविशेषेण परिहारेण कमनिर्जरारूपा विशुद्धियस्मिन् चारित्रे
अनेक जन्मों में संचित आठ प्रकार के कर्म समूह का क्षय करने के लिए जो सर्वविरतिरूप अनुष्ठान किया जाना है, वह चारित्र कहलाता है। चारित्र का विनय चारित्र विनय तप है। इसके भी पांच भेद हैं(१) सामायिक चारित्र विनय (२) छेदोपस्थापनीय चारित्र विनय (३) परिहार विशुद्धि चारित्र विनय (४) सूक्ष्मल्लापराय चारित्र विनय और (५) यथाख्यात चारित्र विनय । इनमें से सावध योग की निवृत्ति को सामायिक चारित्र कहते हैं, उसका विनया सामाशिक चारित्र विनय तप कहलाता है। जो पहाबानरूप चारित्र पूर्व पर्याय का छेदन करके आरोपित किया जाता है वह छेदोपस्थापनीय चारित्र कहलाता है उसका विनय छेदोपस्थापनीय चारिमविनय है। जिस चारित्र में परिहार नामक આવી ગયું. હવે ત્રીજા ચારિત્ર વિનય તપનું પ્રરૂપણ કરીએ છીએ
અનેક જન્મમાં સંચિત આઠ પ્રકારના કર્મ સમૂહને ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રને વિનય ચારિત્ર વિનય તપ છે એના પાંચ ભેદ છે–
(૧) સામાયિક ચારિત્ર વિનય (૨) છેદે પસ્થાપનીય ચારિત્ર વિનય (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય (૪) સૂમસામ્પરાય ચારિત્ર વિનય અને (૫) યથાખ્યાત ચારિત્ર વિનય આમાંથી સવઘગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે છે, તેને વિનય સામાયિક ચારિત્ર વિનય કહેવાય છે. જે મહા વ્રત રૂપ ચારિત્ર પૂર્વપર્યાયનું છેદન કરીને પુનઃ આપિત કરવામાં આવે છે તે છેદે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે તેને વિનય છે પસ્થાપનીય ચારિત્ર