________________
दीपिका नियुक्ति टीका अ. ७ सू. ५० देशावकाशिकवतस्यातिचारनि० ३७३ पुद्गलानां परमाणुद्वयणुकादि स्कन्ध सूक्ष्मस्थूलभेदानां मध्ये बादराकारपरिणत लोप्टेष्टकाकाष्टप्रभृतीनां मर्यादित क्षेत्राव्दहि प्रक्षेपः, प्रयोजनवशात् कार्यार्थी पुरुषो विशिष्टदेशाभिग्रहे सति परस्मिन् देशे गमनाऽसम्भवात् परेषां प्रतिवोधनाय लोष्टादि पुद्गलान् प्रक्षिपति लोष्टादिनिपातानन्तरं च परे जनास्तत्समीपमागच्छन्तीति पुद्गल क्षेपशब्दार्थोऽवगन्तव्यः ५ एते पञ्चाऽऽनायन प्रयोगादयो देशावकाशिकलक्षण द्वितीयशिक्षावतस्याऽतिचारा अवगन्तव्याः ॥५०॥ - तत्वार्थनियुक्तिः-पू.सूत्रे सामायिकस्य प्रथमशिक्षाव्रतस्य मनोदुष्पणि धानादयः पश्चाविचाराः मरूपिताः, सम्मति-क्रममाप्तस्य द्वितीयस्य शिक्षाव्रतस्य द्वादशवनेषु दशमस्य देशावकाशिक व्रतस्याऽऽनायन प्रयोगादिकान पश्चाविचारान् उसके समीप आजाएं, यह रूपानुपात अतिचार है।
(५) मिट्टी का ढेला, ईट, लकडी का टुकडा आदि पुद्गलों को मर्यादित क्षेत्र से बाहर फेकना घहिः पुद्गलप्रक्षेप कहलाता है । किसी ने अमुक देश पर्यन्त ही जाने की मर्यादा की हो, मगर बाहर का काम आ पडे तब वह स्वयं बाहर जाने में व्रत का अंग समझकर दूसरे को समझाने-चेताने के लिए पत्थर आदि फेकने ले लोग उसके पास आ जाते हैं, यह पुद्गलप्रक्षेप अतिचार है।
ये आनयन प्रयोग आदि पांच द्वितीय शिक्षाबत देशावकाशिक व्रत के अतिचार हैं ॥५०॥
तत्त्वार्थनियुक्ति-पूर्व सूत्र में प्रथम शिक्षाप्रत सामाधिक के मनोदुष्प्रणिधान आदि पांच अतिचारों का प्ररूपण किया गया है, अब આવી જાય, આ રૂપાનુપાત અતિચાર છે.
(૫) માટીનું ઢેકુ, ઈંટ, લાકડાને કકડો આદિ પુદ્ગલેને મર્યાદિત ક્ષેત્રથી બહાર ફેંકવા બહિપુદ્ગલ પ્રક્ષેપ કહેવાય છે. કેઈએ અમુક દેશ સુધી જ જવાની મર્યાદા કરી હોય પરંતુ તેની બહારનું કામ આવી પડે ત્યારે તે જાતે બહાર જવામાં વ્રતને ભંગ થશે એમ સમજીને બીજાને સમજાવવાસાવચેત કરવા માટે પથ્થર આદિ ફેકે છે અને પથ્થર વગેરે ફેંકવાથી લોકો તેની પાસે આવી જાય છે. આ પુદ્ગલપ્રક્ષેપ અતિચાર છે.
આ આયનપ્રયોગ આદિ પાંચ બીજા શિક્ષાવ્રત, દેશાવકાશિક વ્રતના અતિચાર છે. ૫૦
તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં પ્રથમ શિક્ષાત્રત સામાયિકના મને દુષ્પ ણિધાન આદિ પાંચ અતિચારેનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમ પ્રાપ્ત