________________
-
-
तत्त्वार्थस रूपानुपतनशीलत्वाद् रूपानुपातो व्यपदिश्यते ४ एवं वहिः पुद्गलप्रक्षेपस्तावत्पुद्गलाः परमाणुद्वथणुकस्कन्धादयः सुक्ष्मस्थूक भेदादनेकविधः तत्र-वादराकार स्थूलपरिणतानां लोप्टेष्टका-पाषाणखण्डादीनां पुद्गलानां प्रक्षेपः, अभिगृहीतभूप्रदेशाद् बहिः प्रदेशे प्रक्षेपणम्-बहिः पुद्गलक्षेष उच्यते । प्रयोजनवशात् कार्यार्थी खलु पुरुषमतिविशिष्टदेशाभिग्रहे कृते सति ततो बहिः प्रदेशेऽभिग्रहभन्नभयेन. गमनाऽपरमवात् परस्मिन् देशे स्थितानां पुरुषाणां प्रतिबोधनार्थ लोप्टादीन प्रक्षिपति लोष्टादिनि पातानन्तरमेव ते पुरुषास्तत्समीपमागच्छन्ति, इत्येवं रीत्या पुद्गलक्षेपो व्यवहियते ५ इत्येते पञ्चदेशावकाशिकवतस्य द्वितीय शिक्षावतस्यादेखकर लोग उसके पाल आ जाते हैं, इस प्रकार रूपानुपतनशील होने से यह अतिचार रूपानुपात कहलाता है।
परमाणु, व्यणुक स्कंध आदि पुद्गल सूक्ष्म और स्थूल के भेद से अनेक प्रकार के हैं। उनमें से बादराकार स्थूल रूप में परिणत मिट्टी के ढेले, ईट, टुकडे आदि पुद्गलों को फेकना पुद्गलक्षेप कहलाता है। मर्यादितक्षेत्र से बाहर के प्रदेश में पुद्गलों को फेंकना बहिः पुद्गल क्षेप कहलाता है । तात्पर्य यह है कि किसी श्रावक ने देशावकाशिकव्रत में अमुक भूभाग तक ही जाने को मर्यादा की, तत्पश्चात् उसे भूभाग से बाहर का कोई प्रयोजन उपस्थित हो गया, व्रतभंग के भय से वह स्वयं वहां जा नहीं सकता, तव उस वाह्य प्रदेश के लोगों का ध्यान अपनी ओर आकर्षित करने के लिए वह कंकर-पत्थर आदि फेंकना है, તેની પાસે આવી જાય છે, આ રીતે રૂપાનુપતનશીલ હોવાથી આ અતિચાર ३पानुपात वाय छे. .
પરમાણુ, કયણુકરકંધ આદિ પુગલ સૂક્ષમ અને સ્થૂળના ભેદથી અનેક પ્રકારના છે તેમાંથી બાદરાકાર રસ્થૂળરૂપમાં પરિણત માટીના ઢેફા, ઈંટ, પથ્થરના ટુકડા આદિ પુદ્ગલેને ફેંકવા પુદ્ગલપ્રક્ષેપ કહેવાય છે. મર્યાદિત ક્ષેત્રથી બહારના પ્રદેશમાં પુદ્ગલેને ફેંકવા બહિપુદ્ગલપ્રક્ષેપ કહેવાય છે. તત્પર્ય એ છે કે કોઈ શ્રાવકે દેશાવકાશિક વ્રતના અમુક પ્રદેશ સુધી જે જવાની મર્યાદા બાંધી ત્યાર બાદ તેને નિશ્ચિત પ્રદેશથી બહાર જવાનું કોઈ પ્રજન ઉપસ્થિત થઈ ગયું. વતભંગના ભયથી તે જાતે ત્યાં જઈ શકો નથી ત્યારે તે બાહ્યપ્રદેશના લેકેનું ધ્યાન પોતાની તરફ દેરવા માટે તે કાંકરી–પથ્થર વગેરે ફેકે છે કે જેનાથી તે લેકે તેના સંકેતને સમજીને