________________
तत्त्वार्थसूत्रे करणम् ४ उपभोगपरिभोगातिरिक्तं ५ चेत्येने पञ्चानर्थदण्डविरतिव्रतलक्षण हत्तीयगुणवतस्याऽतिचारा भवन्ति । तत्र कामानुपङ्गिरागयुक्ताऽसभ्याऽश्लीलवाक्प्रयोगः कन्दपः १ अस्पष्टवर्णश्रवणरूपहास्यं च कौकुच्यम् एतदुभयमेव मोहनीय कर्मोदयाद् दुष्टकायव्यापारमधानं वाग्व्यापारोपसर्जनम् २ पूर्वापरसम्बन्धरहिता नर्गळबहुलापित्वं पौवयम् स्वार्थसाधनं दिन यत्किञ्चिदसम्बद्ध बहु प्रजल्पनरूपम् ३ । संयुक्ताऽधिकरणन्तु-अधिक्रियते सम्बध्यते नरकादिदुर्गतिषु आत्माऽनेने त्यधिकरणम् उदुखल मुसलघरहवासी कुठारादिशस्त्रम् , संयुक्तञ्च तदधिकरणं संयुक्ताधिकरणम् , उदूखलादिकं लेककं किमपि कार्य वर्तुं समर्थ भवति-अपितुकारण और (५) उपयोगपरिमोगातिरिक्त, ये पांच अनर्थदंडविरति लालक तीसरे गुणव्रत के अतिचार हैं। ___ काम वासना से प्रेरित, रागयुक्त, असभ्य और अश्लील वचनों का प्रयोग करना कन्दर्प नामक अतिचार है। अस्पष्ट वर्ण जिसमें सुने जाएं हास्थ कौकुच्य कहलाता है। यह दोनों मोहनीय कर्म के उदय से होते हैं । इन काय के दुष्ट व्यापार की प्रधानता होती है और बचनप्रयोग गौण होता है। पूर्वापर संबंध से रहित अनर्गल बकवास मौर्य कहलाता है । तात्पर्य यह है कि कोई प्रयोजन न होने पर भी अंटसंट प्रलाप करना-बहुत बोलना मौखर्य है। जिनके कारण आत्मा नरक आदि दुर्गति का अधिकारी बनता है उसे अधिकरण कहते हैं। अखल, मूसल, चक्की, बालूला, कुल्हाडा, आदि शस्त्र अधिकरण हैं। अखल आदि अकेला कुछ भी कार्य करने में समर्थ नहीं होता, बल्कि અને (૫) ઉપભેગપરિભેગાતિરિક, આ પાંચ અનર્થદંડ વિરતિ નામક ત્રીજા ગુણવ્રતનાં અતિચાર છે.
કામવાસનાથી પ્રેરિત, રાગયુકત, અસભ્ય અને અશલીલ વચને પ્રયોગ કરે કન્દપ નામક અતિચાર છે. અસ્પષ્ટ વર્ણ જેમાં સંભળાય એવા હાસ્ય કક કહેવાય છે. આ બંને મોહનીય કર્મના ઉદયથી થાય છે. તેમાં કામના દુષ્ટ વ્યાપારની પ્રધાનતા હોય છે અને વેચનપ્રયોગ ગૌણ હોય છે. પૂર્વાપર સંબંધથી રહિત અનર્ગલ બકવાટ મૌર્ય કહેવાય છે તાત્પર્ય એ છે કે bઈ પ્રજન ન હોવા છતાં પણ ગડબડગોટાળા ભર્યો પ્રલાપ કર–વધારે પડતું બોલવું મૌખર્યું છે. જેના કારણે આત્મા નરક આદિ દુર્ગતિનો અધિકારી બને છે તેને અધિકરણ કહે છે ઉખલ, મૂશલ, ઘંટિ, વાંસલે, કુહાડા વિગેરે શાસ્ત્ર અધિકરણ છે. ઉખલ વગેરે એકલું કઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હેતું નથી પરંતુ મૂશળ આદિની સાથે યાચિત સયાગ