________________
दीपिका-नियुक्ति टीका अ.७३.४१ अणुव्रतानां दिग्नतानां पञ्चातिचारा: ३१५ रूपः, नतु-प्राणव्यपरोपणम्, तस्मात् पूर्वमेवाऽणुव्रतिनो निवृत्तत्वाद २ । छवि. च्छेदः-नासिकाग्र-कर्णाग्रादिरूपावयवानां छेदनेन शरीरसौन्दर्यविशेषापनयन रूपः-३ आदिपदेनाऽतिमारः ४ भक्त पानव्य ,च्छे:-५ अनयोग्रहणम्, तत्रातिभारः न्यायोचितवाहनबहनयोग्यभारातिरिक्त भारारोपणरूपः (४) भक्त पान व्यवच्छेदश्च-गोमहिषादि पशुप्रभृति पाणिनां क्षुत्पिपासा जन्यबाधा सम्पादनरूप: (५) इत्येते पश्चातिचारा अहिंसा लक्षण प्रथशाणुव्रतस्य भ्रशहेतवो भवन्ति । ४१॥ ___तत्वार्थनियुक्ति:-पूर्वसूत्रे खलु-शङ्का कांक्षा विचिकित्सा परपापण्डप्रशंसा संस्तवरूपाः पञ्च सम्यक्त्वयाऽतिचाराः प्रदर्शिताः, सम्प्रति तावत् अतिचार वध है-प्राणों का नाश करना नहीं, क्योंकि अणुवती उससे पहले ही निवृत्त हो जाता है । (प्राणातिपात से व्रत का सर्वथा भंग हो जाता है और सर्वथा भंग हो जाना अतिचार नहीं किन्तु अनाचार है।) नाक या कान का अग्र भाग या अन्य किसी अवयव का छेदन करके शरीर की सुन्दरता नष्ट करना छविच्छेद है । 'आदि' शब्द से अतिभारारोपण और भक्तपानव्यवच्छेद ग्रहण करना चाहिए । जो जितना भार वहन करने में समर्थ है, उस पर उससे अधिक भार लाद देना अतिभारारोपण कहलाता है । गाय, भैंस आदि प्राणियों को यथो. चित अन्न-पानी न दे कर उन्हें भूख-प्यास का कष्ट पहुंचाना भक्तपानव्यवच्छेद कहलाता है। यह अहिंसा लक्षण प्रथम अणुवन के पांच अतिचार हैं । इनके सेवन से अहिंसाणुव्रत आंशिक रूप से खंडित हो जाता है ॥४१॥
तत्त्वार्थनियुक्ति-पूर्व स्मृन्त्र में सम्यकश्य के शंका, कांक्षा, विचि. કારણ કે અણુવતી આની પહેલા જ નિવૃત્ત થઈ જાય છે (પ્રાણાતિપાતથી વતને સર્વથા ભંગ થઈ જાય છે અને સર્વથા ભંગ થઈ જ અતિચાર નહીં પણ અનાચાર છે) નાક અથવા કાનનો અગ્રભાગ અથવા અન્ય કઈ અવયવનું છેદન કરીને શરીરના સૌન્દર્યને નષ્ટ કરવું છવિ છેદ છે. “આદિ શબ્દથી અતિભ રારોપણ અને ભક્તપાન વ્યવચછેદ ગ્રહણ કરવા જોઈએ. જે જેટલે ભાર વહન કરવા માટે સમર્થ છે તેમની ઉપર તેથી અધિક ભાર લાદી દે અતિભારાપણ કહેવાય છે. ગાય, ભેંસ આદિ પ્રાણિઓને યોગ્ય પ્રમાણમાં અનાજ પાણી નહીં આપીને તેમને ભૂખ-તરસનું કષ્ટ પહોંચાડવું ભક્તપાનવ્યવહેદ કહેવાય છે આ અહિંસા લક્ષણ પ્રથમ અણુવ્રતનાં પાંચ અતિચાર છે. એમના સેવનથી અહિંસાવ્રત આંશિક રૂપથી ખંડિત થઈ જાય છે. ૪૧
તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં સમ્યક્ત્વના શંકા, કાંક્ષા, વિચિકિત્સા,