________________
तत्त्वार्थस्त्रे परिपूर्णाऽभिजनादिपु-आरोग्यतायुक्त जन्मसम्पन्नमित्येवं पर्याप्तम्, इति भावनया सर्व देवतासु-सर्वपाखण्डिपु च तुल्यत्व-मदासीनत्वं च भावयति इत्येवं रूपो बोध्यः । एतेषाश्चाऽऽत्माऽस्तित्व क्रियावादिनाऽस्तित्वाऽक्रियावादिना माज्ञानिकानाञ्च प्रशंसा, यथा-पुण्यशालिनः खल्वे ते सत्यसन्धानाः सन्मार्गदर्शन निपुणाः सन्ति, यथा-'एतेषां जन्मसफलम्' इत्यादि । संस्तवश्च-तैः सहकत्रया सात परस्पराऽऽलाप संलापादिजातः परिचयः, एकत्र संचासे तेषां प्रक्रियाश्रवणात् क्रिमादिदर्शनाच्चाऽमहार्यमतेरपि जनस्य दृष्टिविचार भेदो भवति ।
अनभिगृहीत भिमादृष्टि ऐसी माना करते है कि-संसार सम्बन्धी विषय लोग के सुख तत्पर पुरुषों के लिए मोक्ष हा सुख व्यर्थ है । उत्तम ऐश्वर्य एवं सम्पत्ति से परिपूर्ण अभिजनों में आरोग्यता से युक्त जन्म मिल जाना ही पर्याप्त है। इस प्रकार की भावना के कारण वे सभी देवताओं और न ही बनधारियों में समान भाव एवं उदासीनता रखते हैं।
इस प्रकार आत्मा का अस्तित्व मानने वाले क्रियावादियों की, आम्मा का अस्तित्व नहीं मानने वाले अक्रियाशादियों की लथा अज्ञान पादियों की प्रशंसा करना परपापण्ड प्रशंला.है, जैल्ले-'ये पुण्यशाली हैं, ये सत्यप्रतिजा है, ये सन्मार्ग दिखलाने में निपुण हैं, इनका जन्म सार्थक हैं, इत्यादि । उनके साथ-साथ एक स्थान पर निवास करने से तथा परस्पर में वार्तालाप करने से होने वाला परिचय संनद कहलाता है। एक साथ
અનભિગૃહીત મિથ્યાદષ્ટિ એવી ભાવના ભાવે છે કે-સંસાર સમ્બન્ધી વિષયભેગના સુખમાં રચ્યાપચ્યા રહેનાર પુરૂષો માટે મોક્ષનું સુખ વ્યર્થ છે. ઉત્તમ આશ્વર્ય અને સમ્પત્તિથી પરિપૂર્ણ અભિજનોમાં આરોગ્યતાથી યુક્ત જન્મ પ્રાપ્ત થાય એટલું જ પુરતું છે. આ પ્રકારની ભાવનાના કારણે તે સઘળાં દેવતાઓ અને બધાં વ્રતધારીઓમાં સમાન ભાવ અને ઉદાસીનતા રાખે છે.
આવી રીતે આત્માનું અસ્તિત્વ માનનારા કિયાવાદિઓની આત્માનું અસ્તિત્વ નહીં માનનારા અકિયાદિઓની તથા અજ્ઞાનવાદિઓની પ્રશંસા કરવી પરપાષડપ્રશંસા છે, જેમ કે- આ પુણ્યશાળી છે, આ સત્યપ્રતિજ્ઞ છે આ સન્માર્ગ બતાવવામાં પ્રવીણ છે, એમને જન્મ સાર્થક છે વગેરે.
તેમની સાથે-સાથે એક સ્થાને નિવાસ કરવાથી તથા પરસ્પરમાં વાર્તાલાપ કરવાથી થનારો પરિચય સંસ્તવ કહેવાય છે. એક સાથે નિવાસ કરવાથી