________________
- -
तत्त्वा
प्रच्छन्ने प्रश्नोत्तररूपं सत्यं धर्मः संवरस्य हेतुर्भवति ६ एवं कायादियोगनिग्रा. लक्षणः संयमः सप्तदशविधो धर्मः कर्मासवनिरोधलक्षणसंवरहेतुर्भवति ७ तपश्च संयतस्याऽऽत्मनो विशोधनार्थ बाह्याभ्यन्तरतपनरूपं बोध्यम्, शरीरेन्द्रिय तापनात् कर्मनिर्दहनाच्च तपो व्यपदिश्यते, तच्च तपो द्वादशविधम्, तत्रे षट्क बाह्य मनशनादिकम् आतापनादिरश्च कायक्लेशरूपम्, आभ्यन्तरश्च प्रायश्चिचादिकं षट्कम्, । चतुर्थषष्ठाऽष्टमभक्तादिरूपं वा, अथवा तपो यवमत्यादि भैदेनाऽनेकविधम्, द्वादशभिक्षुप्रतिमारूपं वा तपः संवरस्य हेतुर्भवतीति ८ हो, मित हो, एसा प्रश्नोत्तर रूप वचन सत्य कहलाता है। यह सरप भी संघर का कारण है।
(७) संयम-काययोग आदि का निग्रह लक्षण वाला संयमधर्म है। संयम सतरह प्रकार का है और वह आस्रव का निरोध करके संबर का कारण होता है।
(८) तप संयमी आत्मा की विशुद्धि के लिए पाह्य और आभ्यन्तर जो तपन है, उसे तप कहते हैं। शरीर को और इन्द्रियों को तप्त कर देने तथा कमों को दग्ध करने के कारण उसे तप कहते हैं। तप के बारह भेद हैं, जिनमें छह अनशत आदि तथा कायक्लेश रूप आता. पना आदि हैं। प्रायश्चित्त आदि छह आभ्यन्तर तप हैं। उपवास, वेला, तेला आदि के भेद से अथवा यवमध्य आदि के भेद से अथवा द्वादश भिक्षुपतिमारूप से तप के अनेक भेद-प्रभेद हैं। उनका वर्णन अन्यत्र देख लेना चहिए । यह तप भी अस्रवनिरोधरूप संवर का कारण है। નિયમથી યુક્ત હેય, કે હેય—એવું પ્રશ્નોત્તર રૂપ વચન સત્ય કહેવાય છે. આ પણ સત્ય સંવરનું કારણ છે.
(૭) સંયમ-કાયાગ આદિના નિગ્રહ લક્ષણવાળે સંયમ ધર્મ છે. સંયમ સત્તર પ્રકાર છે અને તે આસ્તવને નિરોધ કરીને સંવરનું કારણ બને છે,
[, (૮) તપ–સંયમી આત્માની વિશુદ્ધિ માટે ખાદા તથા આત્યંતર છે તપશ્ચર્યા છે તેને તપ કહે છે. શરીર તથા ઈન્દ્રિયોને તસ કરનાર તથા કોને ભસ્મ કરવાના કારણને તપ કહે છે. તપના બાર ભેદ છે જેમાં છ અનશન આદિ તથા કાયકલેશ રૂપ આતાપના આદિ છે. પ્રાયશ્ચિત્ત આદિ છ આત્યંતર તપ છે. ઉપવાસ, છઠ, અદમ, આદિના ભેદથી અથવા મધ્ય આદિના
દથી અથવા બાર શિક્ષપ્રતિમા રૂપથી તપના અનેક ભેદ-પ્રભેદ છે. એમંનું વર્ણન અન્યત્ર જોઈ લેવું. આ તપ પણ આસવનિર્ધ રૂપ સંવરનું કારણ છે.