________________
। २०६
तत्त्वार्थस्त्र जयं कुर्वन् अनुद्विग्नः सन् तिष्ठन् निपधापरीपहजयं यतुं शक्नोति-१० एवं-शरा तावत्-संहारः, पीठ-फलकादिर्वा, कठोर-कोमलादिभेदेन उच्चावचो "निम्नोन्नतः प्रतियोवा, धूलिपुञ्जधूसरितो बहुप्रकारको वा-उच्यते, तत्रतिष्ठन् न कदाचिद् द्विग्नो भवेद, इत्येवं रीत्याऽनुद्वेगे सति शय्यापरीपहजयः सम्भवति-११ आक्रोश स्ता द्-अभियवचनम्-अनिष्टवचनं चा, उच्यते तत्खल्व"प्रियवचनं सत्वं वर्तते तदा-तत्र क्रोधकरणं नोचिवम्, अयं खल्वप्रियं ब्रुवन-मां शिक्षयति मातः परमहनेवं करिष्यामि' इत्येवं भतिजानीतः, यदितु-तद्वचन सत्यमेव वर्तते तर्हि तत्र वचने वक्तरि वा सुनरां क्रोधो न कर्तव्यः यधयं सत्यमेव
से रहित स्थान में अनुकूल और प्रतिकूल उपलगों को जीतने में जो -घबराता नहीं है, वह निषद्यापरीषह जय करने में समर्थ होता है। .
. (११) शय्या अर्थात् विस्तर अथवा पीठ-फलक आदि या कोमल तथा कठोर होने में अच्छा-बुरा, ऊंचा-नीचा उपाश्रय (स्थानक) जिसमें धूल के पटल के पटल जमे हों ऐसी शय्या में ठहरा हुआ मुनि कदापि अधिग्न न हो इस प्रकार उद्वेग न होने पर शय्यापरीषहः विजय होता है।
(१२) आक्रोश का अर्थ है अप्रियवचन, अनिष्ट वचन, डाट-फट. कार से भरे हुए वचन । अप्रिय घचन अगर सत्य हों तो उन्हें सुनकर क्रोध काना उचित नहीं, उलटा ऐसा सोचना चाहिए कि अप्रिय वचन कह कर यह मुझे शिक्षा दे रहा है, इसके बाद मैं ऐसा नहीं करूंगा। और यदि उसका वचन असत्य हो तो भी उस वचन पर या एका पर क्रोध वरना ही नहीं चाहिए । सोचना चाहिए कि अगर ઉપસર્ગોને જીતવા માટે જે ગભરાતું નથી, તેજ નિષદ્યાપરીષડજ્ય પ્રાપ્ત કરવા માટે સમર્થ થાય છે.
(૧૧) શય્યા અર્થાત્ પથારી અથવા પીઢ-ફલક આદિ અથવા કુમળા તથા ખરબચડાં હોવાથી સારા-નરવા, ઉચા-નીચા સ્થાનક (ઉપાશ્રય) જેમાં ધૂળના થરના થર બાઝેલાં હોય એવી પથારીમાં સૂતેલાં મુનિએ દદાપિ ઉદ્વિગ્ન ‘થાવું નહી. આ પ્રકારે ઉદ્વેગ ન થવાથી શય્યાપરીષહવિજય થાય છે.
(૧૨) આક્રોશનો અર્થ છે અપ્રિયવચન, અનિષ્ટવચન, ધાક-ધમકીથી ભરેલાં વચન તે અપ્રિય વચન જે સત્ય હોય તો તેને સાંભળીને ક્રોધ કરે વાજબી નથી બલકે એવું વિચારવું જોઈએ કે અપ્રિય વચન કહીને આ મને ઉપદેશ આપી રહ્યો છે. “આ પછી હું આવું કરીશ નહીં. અને જે તેનું વચન અસત્ય હોય તે પણ તે વચન ઉપર અથવા વકતા ઉપર કોધ કરવો જ