________________
२६६
तस्यायो . तत्वार्थदीपिका-पूर्व तावत् प्राणातिपाताऽजतातेयमथुग्परिग्रहेषु पंचम अनतेषु प्राणातिपाताऽन तस्वरूपं सविशदं निरूपितम् सम्पति क्रमप्राप्तं तेयं प्रतिपादयितुमाह-'पादिणादाण तेणिक कं' इति । अदनादानम् अदमस्य वस्तु स्वामिनाऽममर्पितस्य वरतुना आदान प्रमत्त योगाद् ग्रहण स्तेयं-चौथ मुच्यते। तथाच- यल्लोकः स्वीकृतं सर्वलोकमवृत्तिगोचरं यद्वस्तु स्वामिनाऽदत्तं तस्य वस्तुनो ग्रहणं ममत्तयोगाद् निधृक्षावा, ग्रहणोपाय परिचिन्तनं वा स्तेय मुच्यते सेन-कर्म नो कर्म ग्रहणस्याऽन्येनाऽदत्तस्याऽपि स्तेयत्वं न भवति तद्ग्रहणे आत्मपरिणामादन्यस्य दायकस्याऽभावाद् त्रिभुवनभृत तद्योग्यःणुवर्गणानामस्वामिकत्वात् तत्र-स्तेयव्यवहारो न भवति. तथा च-दानादाने यत्र सम्भवत सत्र
तत्वार्थदीपिका-हिला, अलस्य, स्तेय, मैथुन और परिग्रह, इन पांच अव्रतों में ले प्राणोतिपात और अन्न का विशद स्वरूप बतलाया जा चुका है। अब क्रमप्राप्त स्तेय का स्वरूप कहते हैं____ प्रमाद के योग ले स्वामी के द्वारा अप्रदत्त वस्तु को ग्रहण करना स्तेय कहलाता है । इली को अदत्तादान या चौर्य कहते हैं । जो लोगों द्वारा स्वीकृत हो, सय की प्रवृत्ति का गोचर हो किन्तु जिसे उसके स्वामीने प्रदान न किया हो, उस वस्तु को प्रमादयोग से ग्रहण करना, ग्रहण करने की इच्छा करना अथवा ग्रहण करने के उपाय का चिन्तन करना स्तेय कहलाता है । अतएव दूसरे के द्वारा अदत्त होने पर भी कर्मों और नो कर्मों को ग्रहण करना स्तेय नहीं कहलाता, क्योंकि आत्मा के परिणाम के सिवाय उनका कोई दाता नहीं है । तीन लोक में भरी हुई अणुओंकी वर्गणाओं का कोई स्वामी नहीं है, अतः उनके
'तत्याहीप-सा, सत्य, स्य, भैथुन भने परियड मा પાંચ અદ્યતેમાંથી પ્રાણાતિપાત અને અવનનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે કેમ પ્રાપ્ત તેમનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમાદના યોગથી સ્વામી દ્વારા નહીં આપવામાં આવેલી વસ્તુને ગ્રહણ કરવી તેય કહેવાય છે. આને જ અદત્તાદાન અથવા ચૌર્ય કહે છે. જે
કે દ્વારા સ્વીકૃત હોય, બધાની પ્રવૃતિનું ગોચર હોય પરંતુ જેને તેના માલિકે આપેલું ન હોય, તે વસ્તુને પ્રમાદગથી સ્વીકાર કરે, સ્વીકારવાની ઈચ્છા કરવી અથવા સ્વીકારવાને ઉપાય વિચારે તે કહેવાય છે આથી બીજા વડે અદત્ત હોવા છતાં પણ કર્મો અને અકર્મોનું ગ્રહણ કરવું, તેય કહેવાતું નથી કારણ કે આત્માના પરિણામ સિવાય તેમને કોઈ દાતા નથી. ત્રણ લોકમાં ભરેલા આશુઓની વર્ગણાઓને કોઈ માલિક નથી આથી