________________
--
समा भागमेऽनुज्ञातो वर्तते, तत्र-येषां शयन मनुज्ञातम् ते खलु रात्रौ तान्दर्भान भ्रमावास्तीय संस्तारकोत्तरपट्टकोच दीपरि कृत्वा शेरते, स्तेनापतोपकरणः स्वल्पसंस्तारकपको वा ऽत्यन्तजीर्णत्वात् तं कठोरदर्भादि तृणस्पर्श या श्रमणः सम्यक्तयाऽधिसहते तस्य दणस्पर्श परीपहजयो भवति-१७ एवम् रजोधूलिकम परीगरूपमलः प्रस्वेदजलसम्पर्कजन्यधनीभूतः शरीरे स्थैर्य मापन्नो नीमों म-सम्पातजनित धर्मजलार्द्रतां गतोऽत्यन्तोद्वेगं जनयति, किन्तु-न तदपनोदायकदाचिदपि स्नानाभिलाषं विदधाति-इत्येवं मलपरीवहजयो भवति-१८ परतो. के घास डाम आदि के उपयोग की आगल में अनुमति दी गई है। जिन साधुओं को शयन की अनुज्ञा दी गई है, वे रात्रि में उस घासडाभ को भूमि पर पिछा कर और उसके ऊपर संस्तारक या उत्तर: पट्टक करके सोते हैं। अगर किसी साधु के उपकरण चोर चुरा ले जाय या किसी के पास बिछाने का वस्त्र स्वल्प हो तो अत्यन्त जीर्ण होने के कारण उस कठोर दर्भ आदि के स्पर्श को जो साधु सम्बकू :प्रकार से संहता है, वह तृणस्पर्शपरीषह का विजेता कहलाता है।
- (१८) रेत और धूल के कण पसीना आने के कारण शरीर के साथ चिपट गए हों और शरीर में स्थिर हो गए हों। वह मल ग्रीष्मऋतु की गर्मी पड़ने के कारण उत्पन्न होने वाले पसीने से गीला हो गया हो जाता है और चित्त में उद्वेग उत्पन्न करता है मगर उस उद्वेग को दूर करने के लिए साधु स्नान की कंदापि अभिलाषा नहीं करता । इस प्रकार मलपरीषह जीता जाता है। દલે આદિના ઉપગની આગમમાં અનુમતિ આપવામાં આવી છે. જે સાધુઓને શયનની રજા આપવામાં આવી છે તેઓ રાત્રે તે ઘાસ-દોભને જમીન ઉપર પાથરીને તેની ઉપર સંસ્કારક અથવા ઉત્તરપટ્ટક કરીને સુ છે. જો કે સાધુના ઉપકરણ ચાર ચેરી જાય અથવા કોઈની પાસે પાથરવાના વસ્ત્ર અલ્પ હોય તે અત્યન્ત જીણું હોવાને લીધે તે કઠેર ભરો. આદિના સ્પર્શને જે સાધુ સમ્યક્ પ્રકારથી સહન કરે છે, તે તૃણસ્પર્શ પરીષને વિજેતા કહેવાય છે. '' (૧૮) રેતી ધૂળના કણે પરસેવાના કારણે શરીર સાથે ચૂંટી ગયા હોય અને શરીર ઉપર જામી ગઇ હોય આ થર ગ્રીષ્માતની ગમી -૫ વાના કારણે ઉત્પન્ન થતા પરસેવાથી ભીનું થઈ ગયું હોય અથવા ચાય અને મનમાં ઉઠે ઉત્પન્ન કરે છે પરંતુ તે ઉદ્દેગને દૂર કરવા માટે સાધુ નાનની કદાપિ અભિલાષા રાખતું નથી. આવી રીતે મલપરીષહ જીતી શકાય છે.