________________
दीपिका-नियुक्ति टीका अ.७ तु. १६ एकस्मिन्जीवे कतिपरीषहसंभवः २४७ पहस्य सम्भवे द्वयोरभावः शय्यापरीपहे सति निपया चर्शपरीपहयोरसद्भावः, निषद्यापरीपहे सति शय्या चर्या परीषहयोरभावः, चर्यापरीपहे सखि तु शथ्या निषद्यापरीषयोरसद्भाव एव तिष्ठति, अतएव अयाणां वर्जनं कृतम् । अथैव प्रज्ञाऽज्ञानपरीषहयोरपि सहाऽनवस्थानलक्षणविरोधात् तयोरेकस्यैव परीपहस्य एकात्मनि एकदा सम्भव इति चेत् ३ उच्यते श्रुतज्ञानाऽपेक्षया प्रज्ञापरी पहल्या, ऽवधिज्ञानाऽपेक्षया चाऽज्ञानहरी पडल्य एकदैकात्मनि सम्भवेन विरोधो नास्ति । तथा च क्षुत्पिपासादीनां द्वाविंशतिपरीपाणां मध्ये एकादयो यावद् आ एकोनविंशतिः परीपहा युगपदे कात्मनि भजनीयाः, नतु कदाचिद् एकात्मनि विंशतिः एकविंशति द्वाविंशविळ, उक्तयुक्तेः ॥१६॥
इसी प्रकार शर, निषद्या और चर्चा में से हिली एक का लद्भाव होने पर दो का अखाव होता है। अगर शय्यापरीषह होगा तो निषद्या और चर्या परीषह नहीं होंगे, निषद्या परीषह के होने पर शय्या और चर्या परीषह नहीं हो सकते और चर्या परीपक्ष के होने पर शय्या और निषद्या परीषह नहीं हो लाते।
शंका-प्रज्ञा और अज्ञान परीषह में भी सहाऽनयस्थान का विरोध है, अतएव इन दोनों में से भी एक आत्मा में एक साथ एक ही परीषह होना चाहिए।
समाधान--प्रज्ञोपरीषह श्रुनज्ञान की अपेक्षा से है और अज्ञान परीषह अवधिज्ञान की अपेक्षा ले । अतएव इन दोनों में पारस्परिक विरोध नहीं है और जब विरोध नहीं है तो दोनों एक साथ हो सकते हैं। इस प्रकार बाईस परीषहों में से एक रहे लेकर उन्नील परीषह
આ રીતે શયા, નિષદ્યા અને ચર્ચામાંથી કોઈ એકને સદ્ભાવ હોવાથી બંનેને અભાવ થઈ જાય છે. અગર શય્યા પરીષહ હશે તે નિષદ્યા અને ચર્થી પરીષહ હોઈ શકે નહીં અને જ્યારે ચર્ચાપરીષહ હોય ત્યારે શય્યા અને નિષદ્યા પરીષહ હોઈ શકતા નથી.
શંકા–પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહમાં સહાનવસ્થાન ને વિરોધ છે આથી બંનેમાંથી પણ એક આત્મામાં એક સાથે એક જ પરીષહ હોવો જોઈએ.
સમાધાન-પ્રજ્ઞા પરીષહ શ્રજ્ઞાનની અપેક્ષાથી છે અને અજ્ઞાનપરીષહ અવધિજ્ઞાનની અપેક્ષાથી આથી આ બંનેમાં પારસ્પરિક વિરોધ નથી અને જે વિરોધ નથી તે બંને એકી સાથે હોઈ શકે છે,
આ રીતે બાવીસ પરીષહોમાંથી એકથી લઈને ઓગણીસ પરીષહ સુધી