________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २५ हिंसास्वरूपनिरूपणम्
छाया-शिक्षात्रतानि चत्वारि, सामायिक देशावकाशिक-पोषधोपवासा-तिथि संविभागभेदात् ।२४
मूलम्-पमत्तजोगा पाणाइवायो हिंसा ॥२५॥ छाया-प्रमत्तयोगाव-माणातिपातो हिंसा २५
तत्वार्थदीपिका-पूर्व तावत्-महारम्भ महापरिग्रहादयो नारक-तियङ्. मनुष्यायुषा मात्र वो भवतीति प्रतिपादितम्, तत्र-महारम्भ महापरिग्रहादी हिंसाऽवश्य भाविनीति हिंसास्वरूपमाह-पमत्तजोगा' इत्यादि। प्रमत्तयोगात्माणातिपातोहिंसा, तत्र प्रमत्तयोगात् प्रमाद्यति, इति प्रमत्तः प्रमादपरिणत आत्मा, प्रमादश्च -कषायनिमित्तक आत्मपरिणामः । कषायत्वं वा प्रमादः कषायाणां प्रमादहेतुत्वात्
सूत्रार्थ--शिक्षाबतचार हैं-सामायिक, देशावकाशिक पोषधोपवास और अतिथिसंविभाग ॥२४॥
'पमत्तजोगा पाणाइवाया हिंसा ॥२५॥
सूत्रार्थ--प्रमाद युक्त योग से प्राणों का अतिपात करना हिंसा है ॥२५॥ 5. • तत्त्वार्थदीपिका--पहले प्रतिपादन किया गया था कि महारंभ 'और महापरिग्रह आदि नरकायु, तियेचायु और मनुष्यायु के आस्रव हैं। महारंभ और महापरिग्रह आदि में हिंसा अवश्य होती है, अतएव हिंसा का स्वरूप कहते हैं
प्रमत्त योग से प्राणों का अतिपात करना हिंसा है। प्रमाद से युक्त आस्मा प्रमत्त कहलाता है । कषाय के निमित्त से होने वाला आत्मा का परिणामविशेष प्रमाद कहा जाता है । अथवा कषाय ही
સૂત્રાર્થ-શિક્ષાવ્રત ચાર છે-સામાયિક, દેશાવકાશિક, પૌષધેપવાસ અને અતિથિસંવિભાગ. પારકા
मूलम्-पमत्तजोगा पाणाइवाया हिंसा ॥२५॥ સૂત્રાર્થ–પ્રમાદયુક્ત યેગથી પ્રાણને અતિપાત કર હિંસા છે. ૨પા
તત્વાર્થદીપિકા–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે મહારંભ અને મહાપરિગ્રહ આદિ નરકાયુ તિર્યંચાયુ અને મનુષ્યાયુના આસવ છે. મહારંભ અને મહાપરિગ્રહ આદિમાં હિંસા અવશ્ય હોય છે આથી અમે હિંસાનું સ્વરૂપ કહીએ છીએ
પ્રમત્ત એગથી પ્રણેને અતિપાત કર હિંસા છે. પ્રમાદથી યુક્ત આત્મા પ્રમત્ત કહેવાય છે. કષાયના નિમિત્તથી થનારા આત્માને પરિણામ વિશેષને પ્રમાદ કહેવામાં આવે છે, અથવા કષાય જ પ્રમાદ છે કારણ કે તે