________________
दीपिका-नियुक्ति टीका अ.७ .८ परीपहभेदनिरूपणम् भक्तपानवसपात्रादिना सहकारः खलु सत्कारः, पुरस्कारस्तु-सद्भूतगुगोत्कीर्तनम्। वन्दनाऽभ्युस्थानाऽऽपन मदानादि सद्भाव श्वेच्यते, तत्रा-सत्कृतपुरस्कृतो वा न द्वेपं करोति, नापि-परं दुषयति नाऽऽप्यात्मानं मनोविकारेण इत्येवं सत्या सस्कारपरीपहजयो भवति-१९ अतिशयबुद्धिरूपपज्ञायां प्राप्तायामपि गर्वाभावादर: णमेव महापरीपहजयो भवति-२० तथाविध प्रज्ञा-विपर्ययेणाऽज्ञानपरीषहो भवति तत्राहं न किञ्चिजमाने सर्वथा मूखौऽस्म्यह वित्येवं परितापं कुर्वतो ऽज्ञानपरीषहाँ भवति किन्तु-तदकरणात् कर्मफलविपाकोऽयं दतैले, इत्येवं परिचिन्तयतो ऽज्ञानपरीपहनयो भवति २१ चतुर्दशपूर्वाणि द्वादशाङ्गानि ज्ञानमुच्यते, एच
का(१९) आहार, पानी, वस्त्र, पान आदि का दिया जाना सत्कार कहलाता है और सद्भूत गुणों का कीर्तन, वन्दन, उत्थान, आसन. प्रदान आदि सझाव पुरस्कार कहलाता है। यह सत्कार अथवा पुरस्कार न- पाकर देव न करे, दूसरे को दोष न दे और न मन में विकार लाकर आत्मा को दूषित बनावे । ऐसा करने से सत्कार-पुर स्कार परीषह जीता जाता है।
' (२०) अतिशय बुद्धि वैभव रूप प्रज्ञा के प्राप्त होने पर भी गर्व न करना प्रज्ञा परीषहजय है। .. (९१) पूर्वोक्त प्रज्ञा की विपरीतता से अज्ञान परीषह होता है। मैं कुछ भी नहीं जानता, मैं सर्वथा सूर्ख हूँ इस प्रकार परिताप करने वाले को अज्ञान का परीषह होता है किन्तु ऐसा परिताप न करके 'यह मेरे पूर्वकृत कर्म का विपाक हैं इस प्रकार लोचने वाला अज्ञानपरीषहजय करता है।
(१८) माडा२, tell, , पात्र मानि प्रदान सा२ उपाय छ અને સદ્ભૂત ગુણેનું કર્તાન, વન્દન, ઉત્થાન, પ્રદાન આદિ સદ્ભાવ પુરસ્કાર કહેવાય છે. આ સત્કાર અથવા પુરસ્કાર ન મળે તે દ્વેષ ન કરે, બીજાને દેષ ન દે, તેમજ મનમાં વિકાર લાવીને આત્માને દૂષિત ન બનાવે આ પ્રેમાણે કરવાથી સકાર–પુરસ્કાર પરીષહ જીતી શકાય છે. .: (૨૦) અતિશય બુદ્ધિવૈભવ રૂપ પ્રજ્ઞા પ્રાપ્ત થવા છતા પણ અભિમાન ન કરવું પ્રજ્ઞા પરીષહજય છે. - * (૨૧) પૂર્વોક્ત પ્રજ્ઞાની વિપરીતતાથી અજ્ઞાનપરિષહ થાય છે. “હું કશું જ જાણતા નથી, હું સર્વથા મૂર્ખ છું’ આ રીતે પરિતાપ કરનારને અજ્ઞાનને પરીષહ થાય છે પરન્તુ આ પરિતાપ નહી કરતા આ મારા પૂર્વકૃત કર્મોનું ફળ છે એમ વિચારનાર સાધુ અજ્ઞાનપરીષડજય પ્રાપ્ત કરે છે. -