________________
दीपिका-नियुक्ति टीका अ.७ स्.८ परीषहभेदनिरूपणम्
२१३ कर्मोदया निगडवन्धनवशीकृतत्वात् परतन्त्राः मन्तो नैमा गच्छन्तीति पर्या कोचनतो दर्शन परीषहजयो भवति । अथवा-तत्रैव मालोचयेत् पुण्प-पापात्मको खलु धर्माऽधमौं यदि कर्मरूपौ-पुद्गलात्मको वर्तेते तदा-तयोः कार्य दर्शनादनुमातव्यत्वं वर्तते, यदि पुनः क्षमा क्रोधादिको धर्माऽधर्मोंस्तः तदा-स्वानुभवत्वात् आत्मपरिणति स्वरूपत्वात प्रत्यक्षविरोधः, देवश्वाऽत्यन्तरतिसुग्वासक्त वाद-दुष्पभानुभावाच्च न दृष्टिगोचरा भवन्ति नारकाः पुन स्तीव्र वेदनातीः पूर्वकृतकर्मोदयनिगडबन्धनवशीकृतत्वात् परतन्त्राः सन्तो नैका गमिष्यन्तीति कारण तथा दुष्षम काल के प्रभाव के कारण यहां आते नहीं हैं । नारक जीव तीव्र वेदना से पीडित रहते हैं, पूर्वकृत कर्म रूपी वेडी के बन्धन में पडे होने के कारण पराधीन हैं, इस कारण वे यहां आ नहीं सक्ते' इस प्रकार का विचार करने से दर्शनपरीषहजय होता है। ___ अथवा ऐसा विचार करना चाहिए-पुण्य और पाप रूप धर्म और अधर्म जब कर्म रूप हैं-पुद्गलात्मक हैं, तो उनके कार्य का दर्शन होता है, अतएव उनका अनुमान किया जा सकता है। अगर धर्म और अधर्म का अभिप्राय क्षमा और क्रोध आदि माना जाय तो स्वानुभव होने से, आत्म परिणति रूप होने से प्रत्यक्षविरोध है । देव रति-सुख में अत्यन्त लीन रहने से तथा दुष्षमकाल के प्रभाव से दृष्टिगोचर नहीं होते, नारक जीव तव्र वेदना से पीडि र रहते हैं, वे पूर्वकृत कर्म रूपी घेडी के बन्धन में पडे रहने के कारण परतन्त्र हैं, इस कारण वे यहां आ
રતિ-સુખમાં આસકત રહેવાના કારણે તથા દુષમકાળના પ્રભાવથી અહીં આવતા નથી. નારકીના છ તીવ્ર વેદનાથી પીડિત રહે છે, પૂર્વકૃત કર્મરૂપી જંજિરના બજૂનમાં જકડાયેલા હોવાને લીધે પરાધીન છે, આ કારણથી અહીં આવી શકતા નથી આ પ્રકારને વિચાર કરવાથી દર્શનપરીષહજય થાય છે.
અથવા આ પ્રમાણે વિચારવું જોઈએ-પુણ્ય અને પાપ રૂપ ધર્મ અને અધમ જ્યારે કર્મરૂપ છે- પુદ્ગલાત્મક છે–ત્યારે તેમના કાર્યનું દર્શન થાય છે આથી તેમનું અનુમાન કરી શકાય છે. જે ધર્મ અને અધર્મને અર્થ ક્ષમ અને ક્રોધ વગેરે માનવામાં આવે તે સ્વાનુભવ હેવાથી, આત્મપરિણતિ રૂપ હોવાથી પ્રત્યક્ષ વિરોધ છે ! દેવ રતિ-સુખમાં અત્યન્ત લીન રહેવાથી તથા દુષમકાળના પ્રભાવથી દષ્ટિગોચર થતાં નથી, નારક તીવ્ર વેદનાથી પીડિત હોય છે, તેઓ પૂર્વકૃત કર્મ રૂપી બેડીના બન્ધનમાં પડ્યા હોવાથી