________________
दीपिका-नियुक्ति टीका अ. ७ ६.८ परीपहभेदनिरूपणम् . . १९१ पानवाहनधारोहणगमनरमरणम कुर्वतो यथाकालमावश्यकादि परिहाणि मविधा अर्या सहनरूपोऽवगन्तव्यः-९ निषधापरीपहजयस्तावह मकाशितपदेशे कृतनिध क्रियस्य मनुष्यतिर्यग्देवादिकृतेष्टानिष्टोपसर्गसहनामोक्षमार्गाऽच्युतस्य पीससनाथविचलितशरीरस्य तत्कृतवाधासहनरूपो बोध्या-१० शय्यापरीषदजय स्तावद्-अध्वश्रमस्वाध्यायध्यानपरिश्रान्तस्य निम्नोन्नततीक्ष्णशर्करादि सङ्क कातिशीतोष्ण भूमितलेषु निद्रालभमानस्य कृतच्यन्तरादि विविधोपसगादपि अविचलितशरीरस्याऽनियतकालिकतत्कृतवाधासइनरूपो वोध्या-११ आक्रोश से व्यथा उत्पन्न हो रही है और जो पूर्व भुक्त योग्य यान, वाहन पर सवार होकर गमन करने का स्मरण भी नहीं करता है, जो नियत समय पर किये जाने वाले आवश्यक आदि क्रियाकलापों की हानि को सहन नहीं करता, ऐसा सुनि चर्यापरीषह पर विजय प्राप्त करता है।
(१०) निषद्यापरीषह--प्रकाशयुक्त प्रदेश में नित्य क्रिया करने वाले, मनुष्य देव या तिथंच के द्वारा उत्पन्न किये हुए इष्ट या अनिष्ट उपसर्गों को सहन करने से जो मोक्षमार्ग से च्युत नहीं होता, जिसका शरीर वीरासन आदि से विचलित नहीं होता, उस मुनि का निषद्याकृत याधा को सहन कर लेना निषद्यापरीषह जय कहलाता है।
(११) शय्यापरीषह-राह चलने के श्रम से और स्वाध्याय तथा ध्यान करने से थके हुए, नीचे, ऊंचे, तीखे कंकर आदि से युक्त अत्यन्त शीत यश उष्ण भूमितल पर जिसे नींद नहीं आ रही है एवं ઉત્પન્ન થઈ રહી છે અને જે પૂર્વે ભેગવેલા ચગ્ય યાન, વાહન પર સવાર થઈને ગમન કરવાનું સ્મરણ પણ કરતા નથી, જે નક્કી કરેલા સમયે કરવામાં આવતી આવશ્યક આદિ કિયાકલાપની શીથીલતાને સહન કરતો નથી, એવા મુનિ ચર્યાપરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે..
(१०) निषधापशप-शयुत प्रदेशमा नित्यडिया ४२वापाणा, મનુષ્ય દેવ અથવા તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ઇષ્ટ અથવા અનિષ્ટ ઉપસર્ગોને સહન કરવા છતાં જે મેક્ષમાર્ગથી ખસતું નથી, જેનું શરીર વીરાસન આદિથી વિચલિત થતું નથી, તે મુનિની નિષદ્યાકૃત સુશ્કેલીએને સહન કરી લેવી નિષદ્યાપરીષહજય કહેવાય છે.
(૧૧) શય્યાપરીષહ-રસ્તે ચાલવાના શ્રમથી અને સ્વાધ્યાય તથા ધ્યાન કરવાથી થાકી ગયેલા નીચી ઉંચી તીક્ષણ કાંકરા આદિથી યુકત અત્યત ટાઢી અથવા ગરમ ભૂમિ અગર સપાટી પર જેને ઉંઘ આવતી નથી તેમજ વ્યર