________________
तत्त्वार्थ नकिश्चिदपि जानाति' इत्येवं स्वम्मति पोच्यमानमधिक्षेपवचनं सहमानस्य संदा प्रमादरहितचेतसः परमश्चरसपोऽनुष्ठानं विदधतो में नाद्यापि विज्ञा. मातिशयः लमुत्पद्यते' इत्येवमभिसन्धानमकुर्वतः खलु-अज्ञानसहनरूपोऽव. सेयः-२१ दर्शनपरीपहजय:-दर्शनस्य सम्यक्त्वस्य परिरक्षणे यः परीपहः क्लेशों जायते खस्य जयः, यथा-विदितसकलपदार्थतत्त्वस्य परमनिर्देदभावनाविशुद्रः पतसः खल्लु चिरकाल जितस्यापि मम नाद्यापि ज्ञानातिशयः समुत्पद्यते महोपवासाचनुष्ठानवतां प्रातिहार्यविशेषाः प्रादुर्भूताः इतितु प्रलापमानं वचः निष्फलं खल्ल सपरिपालनम् विफलेयं पत्रज्या, अतो दर्शनमिदं मम परंभारायैव, भी नहीं समझता इस प्रकार के अपने लिए कहे जाने वाले आक्षेप पंचनों को जो सहन कर लेना है, जिसका चित्त सदैव प्रमाद से रहित होता है जो अत्यन्त दुश्चर तप करता है, 'अव तक भी मुझे ज्ञान का अतिशय प्राप्त नहीं हो रहा हैं। इस प्रकार का विचार जो नहीं करता, ऐसे पुरुष का अपने अज्ञान को लमभाव से सहन करलेना अज्ञानपरीषद जय कहलाता है। .. (२२) दर्शनपरीषह--सम्यग्दर्शन की रक्षा करने में जो कष्ट उत्पन्न होता है, उसे समतापूर्वक लहलेला दर्शनपरीषह जय कहलाती है । जैसे-'मैंने समस्त पदार्थों के मर्म को समझ लिया है, मेरो चित्त उत्कृष्ट वैराग्यभावना से विशुद्ध है, और में दीर्घकाल से दीक्षा का पालन कर रहा हू', फिर भी मुझे ज्ञानातिशय (विशिष्ट ज्ञान) का लाभ नहीं हो रहा है ! लोग कहते हैं और पोथियों में लिखा है कि महान् સમજ નથી એવી જાતના પિતાના માટે કહેવામાં આવેલા આક્ષેપવચનેને જે સહન કરી લે છે, જેનું ચિત્ત સદા પ્રમાદથી રહિત હોય છે, જે અત્યન્ત દુષ્કર તપશ્ચર્યા કરે છે, હજુ સુધી પણ મને જ્ઞાનની વિપુલતા પ્રાપ્ત થતી નથી,એ જાતનો વિચાર જે કરતે નથી, એવા પુરૂષનું અજ્ઞાનને સમભાવથી સહન કરી લેવું અજ્ઞાનપરીષહજય કહેવાય છે.
(૨૨) દર્શનપરીષહ-સમ્યગુદર્શનની રક્ષા કરવામાં જે કષ્ટ ઉત્પન્ન થાય છે તેને સમતાપૂર્વક સહન કરી લેવા દર્શનપરીષહજય કહેવાય છે જેમ કે-મેં બધાં પદાર્થોના મર્મને સમજી લીધો છે, મારૂં ચિત્ત ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવનાથી વિશુદ્ધ છે અને હું દીર્ઘકાળથી દીક્ષાનું પાલન કરી રહ્યો છું, તે પણ મને જ્ઞાનાતિશય (વિશિષ્ટજ્ઞાન)ને લાભ થતું નથી ! લોકવાયકા છે અને શાસ્ત્રોમાં લખેલું છે કે મહાન ઉપવાસ આદિ અનુષ્ઠન કરનારાઓને