________________
दीपिका-नियुक्ति टीका भ. ७ खू. ८ परीपहभेदनिरूपणम् कमक्षिकामत्कुणकीटपिपीलिकावृश्चिकादि कृतां प्रतीकाररहितां पीडा सहमानस्य मनोवाकायकृतां तद्वाधामकुगिस्य मोक्षप्राप्तिमात्रकृतसङ्कल्पप्रावरणस्य दशम: शकादिवेदनासहनरूपोऽवसेयः-५ अचेल परीषहजयस्तु-मनोविकारविरहितत्वात स्त्रीरूपाणि-अत्यन्ताशुचि कुगारूपेग भावयतोऽ वण्डब्रह्मवर्यव्रत धारयतोऽल्पः वस्त्रधारणव वरूपोऽनत्रयोऽवसे या-६ अरतिपरीषहजयस्तावत्-इन्द्रियाभीष्टविषय प्राप्तिम्पति-अनुत्कण्ठिस्य संयतस्य गीतनृत्यादि विरहितेषु एकान्तध्यानसमाधिगृहेषु स्वाध्यायध्यानभावनारति सेवमानस्य दृष्टश्रुताऽनुभूत वचन एवं कारद्वारा उन की बाधा न पहुंचावे, एवं मोक्ष मार्ग की प्राप्ति में निश्चित वुद्धिवाले होकर दंशमशकादि द्वारा कृत वेदनाको सहलेना दंशमशकपदीषह जय कहलाता है।
(६) अचेलपरीपह--जो साधु मानसिक विकार से रहित है, जो स्त्री के रूप को अत्यन्त अपावन माल के लोथडे के समान समझती है और जो अखण्ड ब्रह्मचर्यतन का धारक है, ऐसे मुनि का अल्प वस्त्रों को धारण करना अचेलपरीषह जप कहा जाता है।
(७) अरतिपरीषह-जिस लाधु के चित्त में इन्द्रियों के अभीष्ट विषयों की प्राप्ति के लिए उत्कंठा नहीं है, जो गीत नृत्य आदि से रहित एकान्त ध्यान-समाधिगृहों में स्वाध्याय, ध्यान और भावना का अभ्यास करती है, जो पहले देखी हुई, सुनी हुई या अनुभव की हुई काम-कथा का स्मरण और श्रवण नहीं करता, जिसके हृदय में काम के वाण प्रवेश नहीं करते और जिसके हृदय में सदैव दया का उदय મન, વચન અને કાયાથી તેમને બાધા ન પહોંચાડવી તથા મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં નિશ્ચલ મતિવાળા બનીને દશમશકાદીએ કરેલ પીડાને સહુન કરવી તે દંશમશકાય પરીષહેજય કહેવાય છે.
(૬) અચલપરીષહ-જે સાધુ માનસિક વિકારથી રહિત છે. જે સ્ત્રીના રૂપને અત્યન્ત અપવિત્ર માંસના લોચા જેવું સમજે છે અને જે અખંડ બ્રહાચર્યવ્રતને ધારક છે, એવા મુનિનું અપવસ્ત્રોનું ધારણ કરવું અચેલપરીષહજય કહેવાય છે.
(૭) અરતિપરીષહજે સાધુના ચિત્તમાં ઈન્દ્રિયને અનિષ્ટ વિષની પ્રાપ્તિ માટે ઉત્કંઠા નથી જે ગીત, નૃત્ય આદિથી રહિત એકાત ધ્યાનસમાધિગૃહમાં સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનાને અભ્યાસ કરે છે, જે પહેલા જોએલી, સાંભળેલી અથવા અનુભવેલી કામ-કથાનું શ્રવણ અને સ્મરણ કરતા નથી, જેના હૃદયમાં કામના બાણ પ્રવેશ કરતા નથી, જેના હૃદયમાં સર્વદા