________________
. . . , ..... ... . ..तत्वामी लन्यग्दर्शनादि मोक्षमार्गाल-अच्यवनम्-अपरिभ्र शनम् अपरिपतनम् तदर्थ मूविजार्थ कृतकर्मणो निर्जराणार्थञ्चाऽऽप्रदेशेभ्यः पृथामावेन परिशटनार्थश्चति प्रायः अय शब्दस्योभयत्र सम्वन्धान परिपोढव्याः परितः-समन्तात् से ढव्या वक्ष्यमाण द्वाविंशति क्षुत्पिपासादयः परीपहाः व्धपदिश्यन्ते, क्षुत्तपादिवेदनो संपत्ती सत्यां कृत कमनिर्जरणार्थ क्षुत्पिपासादयः परितः सह्यन्ते इति भावः । एच-क्षु पासादि परीपहाधिसहने मोक्षमार्गाच्यवनं-कृतकर्मनिर्जरणश्च पयोजनं वर्तते, अतएव परीपहजयः परमावश्यका, कदाचित्-क्लिष्टचित्तः खलु क्लीवत्या क्षुत्पिपासादिसहनाप्समर्थः सन् मोक्षमार्गात् सम्यग्दर्शनादितः प्रच्युतोऽपि स्यात् अतस्तेन तत्सहने श्रद्वारूप आदरस्तु कर्तव्य एष, तस्य क्षुस्पिपासादिकं सम्पाधि पहमानस्य गिरेरिव निश्चलचित्तस्य निराकुल ध्यानकतानस्य कुतकर्मनिर्जरणं भवति । तथा च-तत्वार्थश्रद्धानादिलक्षण सम्यग्दर्श
आत्मप्रदेशों से पृथक करने के लिए क्षुधा पिपासा आदि आगे कहे जाने वाले बाईस परीषह सहन करना चाहिए । इस प्रकार क्षुधा और पिपासा आदि परीषहों को सहन करने का प्रयोजन है मोक्षमार्ग से च्यवन न होना और पूर्व बद्ध कर्मों की निर्जरा होना। इस कारण परीषहों को जीतना परमावश्यक है। कदाचित् कोई संश्लेशयुक्त चित्तवाली दुर्बल होने के कारण भूख-प्यास आदि को सहन करने में असमर्थ होकर सम्यग्दर्शन आदि मोक्षमार्ग से च्युत भी हो जाय, तो भी उसे उनके सहन करने में श्रद्धारूप आदर तो करना ही चाहिए । जो क्षुधा पिपासा आदि को सम्यक् प्रकार से सहन करता है, जिसका चित्त पर्वत के जैसा अडिग होता है और जो निराकुल ध्यान में मग्न होता है, उसके पूर्योपार्जित कर्मों की निर्जरा होती है। માટે સુધા પિપાસા આદિ આગ ઉપર કહેવામાં આવનારા બાવીશ પરીષહ સહન કરવા જોઈએ. આ રીતે ક્ષુધા અને પિપાસા આદિ પરીષહેને સહન કરવાનું પ્રજન છે મોક્ષમાર્ગથી ચ્યવન ન થવું અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થવી. આ કારણે પરીષાને જીતવા પરમાવશ્યક છે. કદાચિત કોઈ સંકલેશ યુક્ત ચિત્તવાળ, દુર્બળ હોવાના કારણે ભૂખ-તરસ આદિને સહન કરવા માટે અસમર્થ થઈને સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી લપસી પણ પડે તે પણ તેણે આ સહન કરવામાં શ્રદ્ધારૂપ આદર તે કરવું જ જોઈએ, જે કૃધા. પિપાસા આદિને સમ્યક પ્રકારથી સહન કરે છે, જેનું ચિત્ત પર્વતના જેમ અડગ હોય છે અને જે નિરાકલ ધ્યાનમાં મગ્ન હોય છે તેના પૂર્વોપાર્જિત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે તત્રશ્રદ્ધાની આદિ લક્ષણવાળા