________________
दीपिका-निर्युक्ति टीका अ. ७ सू.५ दशविध श्रमणधर्मनिरूपणम् १५३ लाभवीर्यरूप मदान्ध-ऐश्वर्यमदान्ध-विज्ञानमदान्ध-श्रुतमदान्ध-लाभमदान्ध वीर्यमदान्धाः खलु पुरुषाः बहुकर्मालबान उत्पादयन्ति, तस्मात्-तथाविध मादेवधर्मसेननेन जातिकुलादि मदमानविनाशनद्वारा कनिबनिरोधलक्षण संवर उत्पद्यते, सार्दवभावे किल-जाति कुल्लरूपैश्चर्यादिभिरष्टभिर्मदस्थान मत्तो भूत्वा परनिन्दा-स्वमशंसाभिरुचिः तीत्राहकारोपहर बुद्धिः खलु पुरुषोऽशुभफलदायकमकुशलं कर्म संचिनोति, श्रेयः खल्लु-मुक्तिसाधन भूतं सम्यम् दर्शनादिक सुपदिश्यमानमपि न श्रद्दधते, तरसाल- एतेषां खलु जात्यादि मद मानस्थानानां समूलघातोपघाताय मार्दवरूपो धर्मः संवरहेतुरवगन्तव्यः-४ एवम्-अलोभलक्षणं लाघवम् लघुभावोऽपि संवर हेतु भवति, अन्यथा-लोभविनाश होता है। जो पुरुष जाति , कुल के रूप के ऐश्वर्य के, ज्ञान के, श्रुत के लाभ के अथवा बीर्थ के बदले अंधे होले, वे बहुत कमों का बन्ध करते हैं। अतएच लावधर्म के सेवन से जातिपद कुलमद आदि का विनाश होकर लंबर की उत्पत्ति होती है। ___ मार्दव के अभाव में जानिमद, कुललद, रूपमद, ऐश्वर्यमद आदि आठ मदस्थानों से उन्मत्त होकर पुरुष परनिन्दा और आत्मप्रशंसा की रुचिवाला, तीन अहंकार से उपहत वुद्धि वाला होकर अशुभ फल देने वाले अकुशल कलों का संचयश करता है। श्रेयस्कर और मोक्ष के साधन सस्थग्दर्शन आदि का उपदेश सुनकर भी उन पर श्रद्धा नहीं करता । अथएव जातिमद आदि का मूल विनाश करने के लिए मार्दव धर्म का आवेदन करना चाहिए । ___ (५) लाघव- लोन का त्याग था अघुना को लाघव धर्म कहते કુળના, રૂપના, મીલ્કતના, જ્ઞાનના, શ્રતના લાભના અથવા વીર્યના મદથી આંધળા થઈ જાય છે, તે ઘણું બધાં કર્મો બાંધતા હોય છે આથી માઈવધર્મના સેવનથી જાતિમદ, કુળમદ આદિને વિનાશ થઈને સંવરની ઉત્પત્તિ થાય છે.
માર્દવના અભાવમાં જાતિમદ, કુળમદ રૂપમદ, એશ્વર્યમદ આદિ આઠ મદસ્થાનેથી ઉત્પન્ન થઈને, પુરૂષ પારકી નિન્દા અને આત્મપ્રશંસાની રૂચિવાળ, તીવ્ર અહકારથી ઉપહન બુદ્ધિવાળો થઈને અશુભ ફળ આપનાર અકુશળ કમેને સંચય કરે છે. શ્રેયસ્કર અને મોક્ષના સાધન સમ્યક્દર્શન આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી આથી જાતિ મદ આદિને સમૂળ વિનાશ કરવા માટે માર્દવધર્મનું આસેવન કરવું જોઈએ. . (૫) લાઘવ–ભને ત્યાગ અથવા લઘુતાને લાઘવધર્મ કહે છે. આ