________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुदशिनी रीका म० १ ० १४ पृथिवीकाहिंसाकारणनिरूपणम् ६७ स्तंभ बनाया जाता है वह स्तूप है। प्राकार-जिसे हिन्दी भाषा में गढ़ कहते हैं। नगर में प्रवेश करने का जो प्रधान द्वार होता है उसका नाम गोपुर है। दुमंजिले आदि मकानों के छत को अटारी कहते हैं। दुर्ग और नगर के बीच में जो आठ हाथ प्रमाण का मार्ग होता है कि जिससे होकर हाथी आदि आते जाते रहते हैं उसका नाम चरिका है। जल की धारा प्रवाह को पार करने के लिये जो पाषाण अथवा काष्ठ का उस पर मार्ग बना दिया जाता है उसका नाम संक्रम है। ऐसे स्थान नदी नालों आदि जलाशय प्रदेशों पर बने हुए रहते हैं। राजमहल प्रसिद्ध है, इसे संस्कृत भाषा में प्रासाद कहते हैं। भवन-लम्बाई की अपेक्षा कुछ थोड़ी कम ऊँचाई वाला होता है। तथा जो प्रासाद होता है यह भवन की अपेक्षा विगुणित ऊँचाई वाला होता है। सामान्यघर का नाम शरण है । पर्वत के पास जो पत्थरों के घर बने हुए होते हैं उनका नाम लयन है । दुकान का नाम हट्ट या हाट है। परिष्कृत भूमि का नाम बेदिका है। देवकुल-यक्षायतन-यक्ष के स्थान को कहते हैं। जिस सभास्थान में चित्र होते हैं उसका नाम चित्रसभा है । जहां लोगों को पानी पिलाया जाता है उसका नाम प्याऊ है। यज्ञशाला का नाम आयतन, तापसाश्रम का नाम आवसथ, पृथिवी के नीचे बने हुए घर का नाम
વિહાર કહે છે. સ્મારક તંભને સ્તૂપ કહે છે. કિલ્લાને પ્રાકાર કહે છે. નગરમાં પ્રવેશ કરવાનું જે મુખ્યદ્વાર હોય છે તેને ગેપુર કહે છે. બે માળને આદિ મકાનની અગાશીને અટારી કહે છે. દુર્ગ અને નગરની વચ્ચે જે આઠ હાથ પહોળે માર્ગ હોય છે, કે જ્યાં થઈ હાથી આદિ આવે જાય છે, તે માર્ગને ચરિકા કહે છે. પાણીના પ્રવાહને ઓળંગવાને માટે તેના પર પથ્થર અથવા લાકડાને જે માર્ગ બનાવવામાં આવે છે તેને સંક્રમ (પુલ) કહે છે. એવા સ્થાને નદી, નાળાં, આદિ જળાશ પર બનાવેલાં હોય છે. રાજમહેલ શબ્દ જાણીત છે. તેને સંસ્કૃત ભાષામાં પ્રાસાદ કહે છે. ભવનની ઊંચાઈ પ્રાસાદ કરતાં ઓછી હોય છે. ભવન કરતાં પ્રાસાદની ઊંચાઈ બમણી હોય છે. સામાન્ય ઘરને શરણ કહે છે. પર્વતની પાસે પથ્થરનાં જે ઘરે હોય છે તેમને લયન કહે છે. દુકાન નને હટ્ટ અથવા હાટ કહે છે. ચેતરાને વેદિકા કહે છે. દેવકુલ યક્ષાતન પક્ષના સ્થાનને કહે છે. જે સભાસ્થાનમાં ચિત્ર હોય છે, તે સભાસ્થાનને ચિત્રસભા કહે છે. જ્યાં તેને પાણી પાવામાં આવે છે તે જગ્યાને પાઊપરબ કહે છે. યજ્ઞશાળાને આયતન, તાપસના આશ્રમને આવસથ, જમીનની અંદર બનાવેલ
For Private And Personal Use Only