________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४०
प्रश्नव्याकरणसूत्रे करते हैं और फिर बैठे २ खाते हैं, एक अपनलोग हैं जो रात दिन परिश्रम करके भी उदरपूर्ति के लायक साधन सामग्री नहीं जुटा पाते हैं, अतः अच्छा हो इन सबको जब ये नौकाओं द्वारा बाहर जाने लगें तब इनको नष्ट कर दिया जावे । पक्षि समृह भी खेती आदिका बहुत नुकसान करते है अतः इन्हें भी मार डालो। अमुक जगह पर बड़ा भारी उपद्रव इस समय हो रहा है, सेना वहां जावे और उपद्रवका रियोंको नष्ट कर वहांसे विजयश्री प्राप्तकर लौट आवे तो बहुत अच्छी बात है । इस तरह फिर झगड़ा करनेवाले लोग अपना माथा भविष्यमें ऊँचा नहीं उठा सकेंगे। यदि तुम्हारे पास व्यापार आदिसे इस समय कोई आय (आमदानी)का साधन नहीं है तो गाड़ी वाहन आदिको भाडेपर क्यों नहीं चलाते हो चलाओ, इस से ही तुम्हें लाभ होगा देखो उपनयन(जनोइ), चोलक, विवाह यज्ञ आदि जितने भी ये शुभ कृत्य हैं वे ऐसे ही थोड़े किये जाते हैं, इन्हें तो अमुक शुभ दिवसमें, अमुक तिथिमें, यवादि ग्यारह करणों से अमुक शुभ करण में एवं अमुक शुभमुहूर्त आदिमें किया जाता है, इसलिये भाई ! तुम्हें ऐसा मौका आवे तब तुम इन कृत्यों को शुभ दिवस आदिमें करना । देखो घरमें यह नवीन वह्न
ખૂબ નાણું કમાય છે, અને પછી બેઠાં બેઠાં ખાય છે. આપણે જ એવા છીએ કે જે રાત દિનપરિશ્રમ કરવા જતાં પણ ભરણપોષણને લાયક વસ્તુ પ્રાપ્ત કરી શકતા નથી, તે તે બધા જ્યારે નૌકાઓમાં સફર કરતા હોય ત્યારે તેમને નાશ કરવામાં આવે તે ઘણું સારું થાય પક્ષિગણ પણ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે, તે તેમને પણ મારી નાખે. અત્યારે અમુક જગ્યાએ ભારે તેફાન ચાલે છે. ત્યાં લશ્કર જાય અને તોફાનીઓની કતલ કરીને ત્યાંથી વિજય પ્રમ કરીને પાછું આવે તે બહુ જ ઈચ્છનીય છે. આમ કરવાથી તેફાની માણસે ભવિષ્યમાં કદી પણ રાજ્ય સામે માથું ઊંચકશે નહીં. જો તમારી પાસે વ્યાપાર આદિ આવકનું કઈ પણ સાધન ન હોય તે ગાડી, વાહન આદિને ભાડે કેમ ચલાવતા નથી? તે સાધને ભાડે ચલાવશો તે તમને લાભ થશે. ઉપનયન, ચોલક-મેવાળા ઉતરાવવાની ક્રિયા, વિવાહ, યજ્ઞ આદિ જે શુભ કર્યો છે તે એમને એમ થેડાં થાય છે ! એ શુભ તે અમુક શુભ દિવસોએ અમુક શુભ તિથિએ, બવાદિ અગ્યાર કરણેમાંથી અમુક શુભ કરણમાં. અને અમક શભ મહત આદિમાં કરવા જોઈએ. તે ભાઈ ! તમારે ત્યાં પણ એવો અવસર આવે ત્યારે તમે પણ તે કૃત્ય શુભ દિવસ આદિમાં કરે, જ!
For Private And Personal Use Only