________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
মঙ্গাব্দ किच-ज्ञानादिगुणरहिताया जडात्मिकाया जिनपतिमायाभक्तपानादि माय्यानपेक्षणान्नास्ति चैयात्यस्थानप्राप्तियोग्यता, अत एव-वैयावृत्त्यदशविधवपतिपादकागविरोधवारणार्थमाचार्ये जिनमतिमायाः समावेशनमपि भ्रान्तिमूलकमेव ।
इह चैत्यशन्दस्य ज्ञानार्थकत्वमागमानुकूलम् , वैयावृत्त्येन श्रुतादिज्ञानं जायते लभ्यते वर्धते च, तथा तीर्थकरनामगोत्रकर्मोपार्जितं भवति। तीर्थकरत्वं च केवलज्ञानानान्तरोयकम् , अतः ज्ञानार्थी वैयावृत्त्यं करोतीत्यर्थः सम्यगेब, उक्तकि जिन प्रतिमा वैयावृत्य नामका एक और ग्यारहवां भेद उत्पन्न हो जाता है। दूसरी बात एक यह भी है कि जो जिन प्रतिमा होती है उसमें वैयावृत्य के स्थान प्राप्ति की योग्यता हो नहीं है, क्यों कि उसमें ज्ञानादिगुण तो कोई है ही नहीं वह तो जड़ पत्थर की बनी हुई होती है, उसे भक्तपान आदि द्वारा सहायता पहुंचाने रूप वैयावृत्य की क्या आवश्यकता है ? । तथा जो वैयावृत्य में दशविधत्व का प्रतिपादन करने वाला आगम है उसमें विरोध न आवे इस अभिप्राय से प्रेरित होकर जो आचार्य में जिन प्रतिमा का समावेश करते हैं उनका ऐसा करना भी भ्रान्तिमूलक ही है । चैत्य शब्द में ज्ञानार्थकताको यह हमारी मान्यता आगमनुकूल है, क्यों कि वैयावृत्य से श्रुतज्ञान की प्राप्ति होती है, और उसकी वृद्धि होती है। तीर्थकर नाभगोत्र कर्मका उपार्जन होता है तीर्थंकर प्रकृति का बंध जिस जिव के हो जाता है वह अवश्य ही केवलज्ञान का अधिकारी बन जायगा। क्यों कि यह प्रकृति केवल તેમાં વિરોધ આવી જાય છે, કારણ કે જિન પ્રતિમા વૈયાવૃત્ય નામને એક અગ્યારમે ભેદ ઉત્પન્ન થઈ જાય છે. અને બીજી એક એ પણ વાત છે કે જે જિન પ્રતિમા હોય છે તેમાં વૈયાવૃત્યના સ્થાન પ્રાપ્તિની રેગ્યતા જ નથી, કારણ કે તેમાં જ્ઞાનાદિ કઈ ગુણ તે છે જ નહીં–તે જડ પથ્થરની બનેલી છે, તે આહાર પાણી દ્વારા તેને સહાયતા પહોંચાડવાની શી આવશ્યકતા છે? તથા વૈયાવૃત્યમાં દશવિધાતાનું પ્રતિપાદન કરનાર જે આગમ છે તેમાં વિરોધાભાર ન લાગે તે અભિપ્રાયથી પ્રેરાઈને જે આચાર્યમાં જિન પ્રતિમાને સમાવેશ કરે છે, તેમનું તે પ્રમાણે કરવું તે પણ બ્રાન્તિમૂલક જ છે. ચિત્ય શબ્દમાં જ્ઞાનાર્થકતાની અમારી આ માન્યતા આગમનલ છે, કારણ કે વૈયાવૃત્યથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેની વૃદ્ધિ થાય છે. તથા તીર્થ કર નામોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. તીર્થંકર પ્રકૃતિને બંધ જે જીવને બધાય છે તે અવશ્ય કેવળ જ્ઞાનને અધિકારી બનશે. કારણ કે તે કેવળરા
For Private And Personal Use Only