________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७३८
प्रश्नव्याकरणसूत्रे अप्रीतीकजन के घर पर गोचरी के लिये नहीं जाता है, उनके द्वारा प्रदत्त पीठ फलक आदि का उपयोग नहीं करता है। दूसरों कि निंदा नहीं करता हैं, पर के दोषों की तरफ दृष्टिपात नहीं करता हैं, पर के व्यपदेश से अपने लिये तथा दूसरों के लिये कुछ भी वस्तु नहीं लेता है, गुर्वादिक से उनके शिष्यादिकों का भेद नहीं कराता है, अभयदानादिक को दे करके, वैयावृत्य को करके जो पीछे से पछताता नहीं है, संग्रहशील होता है-संविभागारी होता है, शिष्यादि संपत्ति बढाने में कुशल होता है ऐला साधु ही महाव्रत का आगधक होता है। वैयावृत्य जो आचार्य आदि की करता हैं-उममें उसका अभिप्राय अपने में ज्ञानवृद्धि और कर्मो की निर्जरा होने का होता है । वैयावृत्य आचार्य आदि दस प्रकार के स्थान सेव्य होने के कारण इस प्रकार का है। सूत्र में यद्यपि चौदह प्रकार के वैयावृत्य से स्थान प्रकट किये हैं पर अत्यंत बाल और दुर्बल इन साधुओं का अन्तर्भाव ग्लान में एवं क्षपक और प्रभावक साधुओं का अन्तर्भाव आचार्य में कर दिया जाता है, इसलिये इस प्रकार से ये दस ही होते हैं। मुख्य रूप से जिसका कार्य आचार और व्रत ग्रहण कराने का होता है वह आचार्य है, मुख्यरूप से जिसका कार्य मूल सूत्र का अभ्यास कराने का होता અપાયેલ પીઠ, ફલક આદિને ઉપયોગ કરતા નથી. અન્યની નિંદા કરતું નથી અન્યના દે તરફ નજર નાખતે નથી બીજાનું નિમિત્ત બતાવીને પિતાને માટે તથા અન્યને માટે હેઈ પણ વસ્તુ લેત નથી, ગુર્નાદિક સાથે તેમના શિષ્યાદિકમાં ભેદભાવ પડાવતે નથી, અભયદાન આદિ દઈને, વિયાવૃત્ય કરીને જે પાછળથી પસ્તા નથી, સંગ્રહશીલ હોય છે-સંવિભાગકારી હોય છે, શિષ્યાદિરૂપ સંપત્તિ વધારવામાં કુશળ હોય છે, એ સાધુ જ આ મહાવ્રતોને આરાધક થઈ શકે છે. તે આચાર્ય આદિની જે વિયાવંચ કરે છે તેમાં તેને હેત પિતાના જ્ઞાનની વૃદ્ધિ તથા કર્મોની નિર્જરા કરવાને જ હોય છે. વૈયાવૃત્ય આચાર્ય આદિ દસ પ્રકારનાં સેવાને પાત્ર સ્થાન હોવાથી દસ પ્રકારનું છે. સૂત્રમાં જે કે ચીઢ પ્રકારનાં વૈયાવૃત્યને સ્થાન બતાવ્યાં છે પણ અત્યંત બળ અને દુર્બળ સાધુઓને સમાવેશ પ્લાનમાં. અને ક્ષેપક અને પ્રભાવક સાધુએને સમાવેશ આચાર્ય માં કરી દેવામાં આવેલ છે, તેથી આ રીતે તેના દસ પ્રકાર જ થાય છે. મુખ્યત્વે જેનું કાર્ય આચાર અને વ્રત ગ્રહણ કરાવવાનું હોય છે તે આચાર્ય કહેવાય છે. મુખ્યત્વે જેનું કાર્ય મૂળ સૂવને અભ્યાસ
For Private And Personal Use Only