________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७५६
प्रश्नव्याकरणसूत्रे
हो जाता हैं । तथा ( दत्तमणुष्णाय उग्गहरुई भवइ ) दत्तानुज्ञातावग्रहरुचिवाला- दत्तानुज्ञातैषणीय पीठ फलक आदिका उपभोगकारी होता है। भावार्थ- सूत्रकार ने इस सूत्र द्वारा व्यापरिकर्मवर्जन नामक तीसरी भावना का स्पष्टी करण किया है। उन्हों ने इस में यह समझाया है कि जो साधु इस भावना को भाता है- सेवन करता है-उसका कर्तव्य है कि वह अपने निमित्त काटे गये वृक्ष से बने हुए पीठ फलक आदि के उपभोग करने का परित्याग कर देवे । तथा जिस गृहपति के यहां वह ठहरे वहीं पर अर्थात् उसी मकान मालिक से अथवा वस्ती से वह अपनी शय्या की गवेषणा करें। यदि वहां की भूमि नीची ऊँची होवे तो वह उसे सम न करे। यदि गर्मी के समय में किसी गृहपति की वसती में ठहरने का अवसर प्राप्त हुआ हो और वहां हवा आने का साधन न हो तो वह सवात स्थान की चाहना न करे तथा यदि शीतऋतु में किसी गृहपति के यहां या किसी उपाय आदि में ठहरने का मौका आ गया होवे और वह स्थान सवात हो तो उसे निर्वातस्थान की कामना नहीं करनी चाहिये । दंशमशक पीडित करें भीतौभी उसे क्षुभितचित नहीं होना चाहिये और न उन्हें भगाने का उसे कोई उपाय ही विचारना या करना चाहिये। इस तरह से वह गुण्णायाहरु भवइ " દત્તઃ'નુજ્ઞાતાવગ્રહ રુચિવાળો-દત્તાનુજ્ઞાતૈષણીય પીઠ, ફલક આદિનો ઉપભોગકર્તા બને છે.
ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા શય્યાપરિક વન નામની ત્રીજી ભાવનાનુ સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે તેમાં એ સમજાવ્યું છે કે જે સાધુ આ ભાવનાનું સેવન કરે છે, તેનું કર્તવ્ય એ છે કે તે પેાતાને નિમિત્તે કપાયેલ વૃક્ષમાંથી બનાવેલ પીડ, ફલક આદિનો ઉપભાગ કરવાને પરિત્યાગ કરે. તથા જે ગૃહપતિને ત્યાં તે ઉતરે ત્યાં જ એટલે કે એ જ મકાનમાલિક પાસેથી અથવા વસ્તીનાંથી તે પાતાની શમ્યાની ગવેષણા કરે. જો ત્યાંની જમીન ઊંચી નીચી હોય તેા તેને સમતલ ન કરે. જો ઉનાળાની ઋતુમાં કોઇ ગૃહપતિના આવાસમાં થાભવાની જરૂર પડી હોય અને ત્યાં હવા આવવાની વ્યવસ્થા ન હાય તા તે હવા આવે તેવા સ્થાનની ઇચ્છા ન કરે તથા જે શિયાળામાં કોઇ ગૃહપતિને ત્યાં અથવા કાઈ ઉપાશ્રય આદિમાં ઉતરવાના અવસર આવે અને તે સ્થાનમાં પવન આવતા હાય તે તેણે પત્રન ન આવે એવા સ્થળની ઇચ્છા જોઈએ નહી. ડાંસ, મચ્છર આદિ સતાવે તે પણ તેણે ચિત્તમાં ક્ષોભ પામવેા જોઈએ નહીં. અને તેને નસાડવાના તેણે વિચાર કે ઉપાય કરવા જોઇએ
For Private And Personal Use Only