________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकरणसूत्रे गुप्तः संहतः, ' इत्येतेषां संग्रहः, तथा-'पणिहिइंदिए' पणिहितपञ्चेन्द्रियः-प्रणिहितानि-वशीकृतानि इन्द्रियाणि येन स तथोक्तः सन् 'धम्म ' धर्म 'चरेज' चरेत् अनुतिष्ठेत् ॥ सू० ९॥ रूप घ्राणेन्द्रिय के शुभ और अमनोज्ञ के अशुभ विषय में रागद्वेष करने से रहित हो जाता है । इस प्रकार की स्थिति से युक्त बना हुआ साधु अपने मन वचन और कायरूप योगों को शुभ अशुभ व्यापार से सुरक्षित कर लेता है और घ्राणेन्द्रिय के शुभाशुभ विषय में शुभाशुभपरिणति जन्य कर्मबंधन की निवृत्तिरूप संवर से युक्त हो जाता है और ( पणिहिइंदिए चरेज धम्मं ) वशीकृत इंद्रियों वाला होकर चारित्ररूप धर्म का पालक बन जाता है।
भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा परिग्रह-विरमण व्रत की तीसरी भावना का उल्लेख किया है । इस भावनाका नाम घ्राणेन्द्रियसंवरण है। इसमें साधु अपनी घाणेन्द्रियको सुगंध और दुर्गन्धके संवन्ध होने पर पक्षपातिनी नहीं बनता है। यदि वह ऐसा करता है तो महान् अनर्थ का पात्र होता है । उसे नवीन कर्मों का बंधक माना जाता है। सुगंध और दुर्गन्ध के विषयभूत कितनेक पदार्थो को सूत्रकार ने इस सूत्र द्वारा समझाया है । अतः चरित्रधर्म को पूर्ण रूप से पालन करने के लिये साधु का कर्त्तव्य है कि वह इस प्रकार की जबर स्थिति उसके समक्ष हो तो वह समभावी बना रहे ॥ ० ९ ।। યના શુભ અને અમને જ્ઞરૂપ અશુભ વિષયોમાં રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિથી યુક્ત થયેલ સાધુ પિતાના મન, વચન અને કાયરૂપ યોગને શુભ અશુભ વ્યાપારથી સુરક્ષિત કરી નાખે છે, અને ઘાણેન્દ્રિયના શુભાશુભ વિષયમાં શુભાશુભ પરિણતિજન્ય કર્મબંધનની નિવૃત્તિરૂપ सवयी युत तय छ भने : पणिहिंइदिए चरेज्ज धम्भं " सयभी ઈન્દ્રિયવાળો થઈને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરનાર બને છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણવ્રતની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે ભાવનાનું નામ પ્રાણેન્દ્રિય સંવરણ છે. તેમાં એ બતાવ્યું છે કે સુગંધ અને દુધને સંબંધ થતાં સાધુ પિતાની ધ્રાણેન્દ્રિયને પક્ષપાતી બનાવતું નથી. જે તે એવું કરે તે મહાન અનર્થને પાત્ર થાય છે, તેને નવીન કર્મને બાંધનાર માનવામાં આવે છે. સુગંધ અને દુર્ગધયુક્ત કેટલાક પદાર્થો સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવ્યાં છે તેથી ચારિત્રધર્મનું સંપૂર્ણ રીતે પાલન કરવાને માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે ધ્રાણેન્દ્રિયના વિષયભૂત સુગધ તથા દુર્ગધયુક્ત પદાર્થો પ્રત્યે સમભાવ રાખવો જોઈએ. એ સૂ૯ છે
For Private And Personal Use Only