Book Title: Prashnavyakaran Sutram
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1001
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रश्नव्याकरणसूत्रे % D संघमहिमा धोराजी शहर का यह महान् श्री जैनसंघ अत्यंत उदार है, परमधार्मिक है, शुद्धस्थानकवासी धर्म में लवलीन हैं, सम्यक्त्व भाव से युक्त है, तत्व अतत्त्व का क्षीर नीर की तरह विवेक करने में हंस के जैसा है। समस्त प्राणियों का उपकारक है, अतः यह सदा जयवंता वत्तों ॥ ६ ॥ जिनकी देव गुरु और धर्म में नित्य भक्ति है । तथा सदाचार में जिनकी रुचि है ऐसे धर्मरत उदार श्रावक और सुश्राविकाएँ यहाँ घर २ में हैं ॥ ७॥ अंतिम मंगलाचरण अन्तिम तीर्थकर भगवान महावीर मंगलरूप हैं, गौतमप्रभु मंगलरूप हैं, सुधर्मास्वामी मंगलरूप है अन्तिम केवली जंबूम्वामी मंगलरूप हैं और यह जैनधर्म मंगलरूप है ॥ ८ ॥ ॥ श्रीरस्तु-शुभं भूयात् ॥ સંઘમહિમા ધોરાજી શહેરને તે મહાન શ્રીસંઘ અત્યંત ઉદાર છે, ઘણે જ ધાર્મિક છે, શુદ્ધ સ્થાનકવાસી ધર્મમાં દઢ રીતે માનનાર છે, સમ્યકત્વ ભાવથી યુક્ત છે, તત્વ અતત્ત્વને દૂધ અને પાણીની જેમ વિવેક કરવામાં હંસ સમાન છે. સઘળાં પ્રાણીઓને ઉપકાર કરનાર છે, તેથી તેને સદા જય જયકાર હે દા જેમને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે નિત્ય ભકિતભાવ છે, તથા સદાચાર પ્રત્યે જેમની અભિરૂચિ છે એવા ધર્મરત ઉદાર શ્રાવક અને સુશ્રાવિકાઓ અહીં દરેક ઘરમાં છે. જે ૭ અંતિમ મંગલાચરણ અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીર મંગળરૂપ છે, ગૌતમપ્રભુ મંગલરૂપ છે સુધર્માસ્વામી મંગળરૂપ છે. અન્તિમ કેવળી જબૂસ્વામી મંગળરૂપ છે, અને આ જૈન ધર્મ મંગળરૂપ છે. જે ૮ છે ॥ श्रीरस्तु-शुभं भूयात् ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 999 1000 1001 1002