________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदशिनी टोका अ०४ सू०९ 'पूर्वरतादिविति नामकर तुर्थ भावनानिरूपणम २३ भोगों की ओर लक्ष्य ही रखना चाहिये। काम से जो मुख्य पर एक प्रकार की विकृति आ जाती है उसका नाम हाव है। कान से उद्भूत जोचित्त में एक प्रकार की उन्नति आ जाती है उसका नाम भाव है। एक विशेष प्रकार की चेष्टा का नाम ललित है। यह चेष्टा स्त्रियों के.हस्त पाद, शरीर, भ्र,नेत्र और ओष्ठ आदि में होती है। विक्षेप नाम चित की असावधानी का है । जब ललना जनों का चित्त इस विक्षेपनाम की चेष्टाविशेष से युक्त हो जाता है तो उनमें विशेष प्रकार की चेष्टाएँ जाग्रत होने लगती हैं जैसे वे अपनी चोटी को ढीली बांध लेती हैं। नीवी उनकी शिथिल बंध वाली हो जाती है । मस्तक पर सिन्दुर बिन्दु की जगह कज्जल की रेखा और आंखों में सिन्दूर की रेखा लगाली जाती है। अथवा आंखों में जो अंजन लगानी हैं वह भी अस्त व्यस्त रूप में लगा लेती है ! इत्यादि सब प्रकार की उनकी अण्डन विधि अवज्ञाकृत होती है। फिर भी इस स्थिति में उनको शोभा में न्यूनता नहीं आती है। स्थान, आसन, गमन आदि में जो एक प्रकार की विशेषता आ जाती है वह विलास है। इसी तरह (रमणिजना उज्जगेजपउरगडणग जल्लमल्लटिकलंबग-कहगपवा-लापम-आइक्खग-लंख मंख-हल्ल
અને એવા ભેગોની તરફ લક્ષ્ય પણ રાખવું જોઈએ નહીં. કા ભાવથી ભૂખ પર જે એક પ્રકારની કિતિ આવી જાય છે તેને “હા” કહે છે. કામાતુર ચિત્તમાં જે એક પ્રકારની ઉન્નતિ આવી જાય છે તેને “ભાવ” કહે છે એક વિશેષ પ્રકારની ચેષ્ટાનું નામ લલિત છે. તે ચેષ્ટા સ્ત્રિઓના હાથ, પગ, શરીર ભ્ર, નેત્ર અને ઓષ્ઠ આદિમા થાય છે. ચિત્તની અસાવધાનીને વિક્ષેપ કહે છે. જ્યારે સ્ત્રિઓનું ચિત્ત આ વિક્ષેપ નામની વિશિષ્ટ ચેષ્ટાથી યુકન થઈ જાય છે ત્યારે તેમનામાં વિશેષ પ્રકારની ચેષ્ટાએ જાગૃત થવા માંડે છે. જેમ કે તેઓ પિતાના રોટલાને ઢીલે બાંધી લે છે. તેની નાડીનું બંધન શિથિલ થઈ જાય છે. મસ્તક પર સિંદૂરના બિન્દુની જગ્યાએ કાજળની રેખા અને આંખમાં કાજળને બદલે સિની રે લાગી જાય છે. અથવા આંખમાં જે આંજણ આંજવામાં આવે છે તે પણ અસ્તવ્યસ્ત રીતે અંજાઈ જાય છે. ઈત્યાદિ બધા પ્રકારની તેમની મંડવિધિ અવગણવાને પાત્ર છે છતાં પણ એવી પરિસ્થિતિમાં પણ તેમનાં રૂપમાં ન્યૂનતા આવતી નથી. સ્થાન, આસન, ગમન આદિમાં જે એક પ્રકારની વિશિષ્ટતા આવી જાય છે તેનું નામ વિલાસ છે. એ જ રીતે " रमणिज्जा -- उज्जगेज्ज--पउरणडणगजल्लमल्ल-मुद्वियबेलंग-कहगयहग लासग आइक्खग खमंख-तूणइल्ल-तुंब वीणिय तालायर-पकरणाणि य" सुंदर पाच मने
For Private And Personal Use Only