________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुशिनी टीका अ०३ सू० ५ पञ्चम ‘विनय ' भावनानिरूपणम् पञ्चमी भावनामाह-- पंचमं ' इत्यादि
मूलम्-पंचमं साहम्लिएसु विणओ पउंजियवो । उवगरण पारणासु विणओ पउंजियव्वो, वायणपरियणासु विणओ पउंजियन्यो । दाणग्गहणपुच्छणासु विणओ पउंजियव्वो। निक्खमणपवेसणासु विणओ पउंजियव्यो । अण्णेसु य एवमाइएसु वहसु कारणसएसु विणओ पउंजियब्बो । बिणओ वि तबो, तवो विधम्मो, तम्हा विणओ पउंजियव्वो गुरुसु सासु तवलिससु य । एवं विणएण भाविओ भवइ अंतरप्पा निच्चं अहिकरणकरणकारावणपापकम्मविरए दत्तमणुण्णा य उग्गहरुई ॥ सू० १०॥ है, क्यों कि ऐसा आहार प्रमाण से अधिक कर लिया जाता है, जिससे अदत्तादान का दोष आता है। आहार करते समय इस बात का विशेष ध्यान रखना योग्य है कि हाथ, पैर, गर्दन आदि अवयव अनावश्यक रूप से न चलें । आहार करते समय आहार जल्दी २ से न किया जावे। ग्रास जल्दी २ से न गिला जावे । एकेन्द्रियादिक जीवों को बाधाकारी आहार-सचित्त आहार न लिया जावे। तात्पर्य कहने का यह है कि अदत्तादानविरमणत नष्ट न हो इस प्रकार से साधु को आहार करना चाहिये। इस तरह की प्रवृत्ति से इस व्रत पर पूर्ण रूप से नियंत्रणकाबू हो जाता है। वह साधु अननुज्ञात मक्तादि भोजन रूप सावधकर्म के करने,कराने और अनुमोदनारूप पापकर्म से विरत बन जाता है ।सू०९॥ ત્યાગ કરવું જોઈએ એવું તેમાં દર્શાવ્યું છે, કારણ કે તે આહાર વધારે પ્રમાણમાં લેવાય છે તેથી સાધુને અદત્તાદાનને દેષ લાગે છે. આહાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાથ, પગ ડેક આદિ અવય બીન જરૂરી રીતે હાલે ચાલે નહીં. આહાર કરતી વખતે ઝડપથી આહાર લેવો જોઈએ નહીં, કેળિયે જલ્દી ગળાની નીચે ઉતરે નહીં. એ કેન્દ્રિયાદિજીને પીડાકારી આહાર-અચિત્ત આહાર લેવે જોઈએ નહીં. એ કહેવાનું તાત્પર્ય એ છે કે અદત્તાદાન વિરમણ રૂપ નષ્ટ ન થાય તે પ્રકારે સાધુએ આહાર કરે જોઈએ . આ પ્રકારની પ્રવૃત્તિથી આ વ્રત પર સંપૂર્ણ રીતે અંકુશ આવી જાય છે. તે સાધુ અનyજ્ઞાન ભક્તાદિ ભેજનરૂપ સાવધ કર્મ કરતા, કરાવતા અને અનમેદના થતાં પાપકર્મથી મુક્ત થઈ જાય છે ! સૂ. ૯ ! प्र० ९६
For Private And Personal Use Only