________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०२
प्रश्नव्याकरणसूत्रे
तपः = अनशनादि गुणाः = मूलगुगादयः, विनयः अभ्युत्थानादिः, एषां द्वन्द्वः एतान्यादौ येषां तैस्तथोक्तयों गैरयमात्मा भवितव्यः ।
अस्नानाऽदन्तधावनादीनां सहनेन नियमादीनामाचरणेन च महात्मा संयो जितव्य इत्यर्थः । किमर्थमित्याह 'जहा' यथा येन कृत्वा ' वंभचेरं ब्रह्मचर्य ' थिरतरगं ' स्थिरतरकं सुस्थिरं 'होइ' भवति ॥ सू० ४ ॥
"
नादिरूप विनय का पालन करना चाहिये । ये सब बातें साधु के आचार के अन्तर्हित रहती हैं । सो वह इन सब बातों से ओतप्रोत हुए तप, नियम और शील-से अपनी आत्मा को भावित करता रहे अर्थात् अस्नान, अदन्तधावन आदि जो साधू के मूलगुण हैं उनका वह शास्त्रोक्त विधि के अनुसार पालन करता हुआ और नियमादिकों का आचरण करता हुआ अपनी आत्मा को विशुद्ध करता रहे कि ( जहा a Her futari होइ ) जिससे उसका ब्रह्मचर्य सुस्थिर बना रहे।
भावार्थ- ब्रह्मचर्य महाव्रत धारी सकल संयमी जन अपने आचार विचार को इस प्रकार का स्वच्छ और निर्मल बनावे कि जिससे उनमें अवसन्न पार्श्वस्थ कुशील आदिपना लेशमात्र भी न आने पावे । साधु पद प्राप्त करके भी विषयों में अनुराग बना रखना स्वजनों में स्नेह रखना तथा द्वेषी के प्रति द्वेषभावना रखना, आदि परिणति अवसन्न पार्श्वस्थ साधुओं की है। शारीरिक संस्कार में ही विशेष ध्यान रखना, गीत नृत्य, वादित्र आदि में चित्त की प्रवृत्ति करना, तप संयम आदि की आराधना सिर्फ लक्ष्य न होना, ये सब ब्रह्मचर्य
<<
ગુણાનું અને અભ્યુત્થાનાદિરૂપ વિનયનું પાલન કરવું જોઇએ. આ બધી વાતો સાધુના આચારમાં આવી જાય છે. તે તે એ બધી વાતેામાં આતપ્રોત થઈને તપ, નિયમ અને શીલથી પેાતાના આત્માને ભાવિત કરતા રહે એટલે કે અસ્નાન, અન્નન્તધાવન આદિ જે સાધુના મૂળગુણ છે તેમનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાલન કરીને નિયમાદિનું આચરણ કરીને તે પેાતાના આત્માને :વિશુદ્ધ કરતા રહે जहा से बभचेर थिरतरगँ होइ " थी तेनुं ब्रह्मयर्य सुस्थिर मनतुं रहे, ભાવા .—બ્રહ્મચ મહાવ્રત ધારી સકલ સંયમી જન પોતાના આચાર વિચારને એવાં સ્વચ્છ અને નિમળ બનાવે કે જેથી તેમનામાં અવસન્ન પાર્શ્વસ્થ આદિ સાધુઓનાં આચાર વિચારની ઝલક લેશમાત્ર પણ ન આવી શકે. સાધુનું પદ પ્રાપ્ત કરીને પણ વિષયામાં અનુરાગ ચાલુ રાખવા, સ્વજનો પ્રત્યે સ્નેહ અને દુશ્મના પ્રત્યે દ્વેષ રાખવા આદિ પરિણતિ અવસન્ન પાર્શ્વ સ્થ સાધુઓની છે. શારિક સંસ્કારનું જ વધારે ધ્યાન રાખવુ, ગીત, નૃત્ય, વાજિંત્ર આદિમાં ચિત્તને રોકવુ', તપ, સંયમ આદિની આરાધનાને જ લક્ષ્ય
For Private And Personal Use Only