________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकरणसूत्र होती हो, जिनके बोलने में लजा की भी लाज जाती हो, लोक में जो निन्दित माने जाते हों, पर के मर्म को जो छेदते हों, दुर्दृष्ट, दुःश्रुत एवं जो अज्ञात हों ऐसे सत्यवचन भी नहीं बोलना चाहिये । तथा भाषासमिति के विरोधी होने से ऐसे वचन भी नहीं कहना चाहिये कि जो दूसरों की निंदा कारक हों, कर्णकटु तथा दुःखप्रद हों, जैसेतू महामूर्ख है, मेघावी नहीं है, धर्मप्रिय नहीं है इत्यादि। तथा जो द्रव्य जैसा है, जैसे आकार का है, जिस क्षेत्र काल आदि से संबंध रखता है, ऐसा ही उसका प्रतिपादन करनेवाला अविसंवादी वचन जो होता है वह वचन द्रव्य से युक्त कहलाता है, इसी प्रकार उस द्रव्य में जो पर्यायें हो रही हों, अथवा- जिस पर्याय से वह युक्त हो-उस पर्याय का प्रदर्शक वचन पर्याय से युक्त वचन कहलाता है। गुणों की अपेक्षा को लेकर जो वचन बोला जाता है वह गुण से युक्त वचन कहलाता है । कृष्यादि व्यापारों को लेकर जो वचन कहे जाते हैं वे कर्मयुक्त वचन कहलाते हैं। " ये शिल्पी है ये चित्रकार हैं " इत्यादि जो क्रियाविशेषों को लेकर जो वचन कहे जाते हैं वे बहुविधशिल्पयुक्त वचन कहलाते हैं। तथा सिद्धान्त के अनुसार जो वचन कहे जाते हैं वे सिद्धान्तयुक्त वचन कहलाते हैं । इसी तरह नाम आदि से युक्त जो
ધૃષ્ટતાનું પ્રદર્શન થતું હોય, જે બેલવામાં લાજ લેખાતી હોય, જગતમાં જે નિદાપાત્ર મનાતાં હોય, બીજાના મર્મને જે છેદતાં હોય, દુખ, દુઃશ્રત, અને જે અજ્ઞાત હેય એવાં સત્યવચન પણ બોલવાં જોઈએ નહીં. તથા ભાષાસમિતિના વિરોધી હોવાથી એવાં વચને પણ ન બોલવાં જોઈએ કે જે બીજાની નિન્દાકારક હોય, કર્ણકટુ તથા દુખપ્રદ હોય જેમ કે “તું મહામૂર્ખ છે, મેધાવી નથી, ધર્મપ્રિય નથી ” ઈત્યાદિ, તથા જે દ્રવ્ય જેવું છે જેવા આકારનું છે, ક્ષેત્ર કાળ આદિ સાથે સંબંધ રાખે છે, એવું જ તેનું પ્રતિપાદન કરનારાં અવિસંવાદી જે વચને હોય છે તે વચને દ્રવ્યયુક્ત કહેવાય છે એ જ પ્રમાણે તે દ્રવ્યમાં જે પર્યાયે થઈ રહી છે, અથવા જે પર્યાયથી તે યુક્ત હોય, તે પર્યાયને દર્શાવનારૂં વચન પર્યાયયુક્ત વચન કહેવાય છે. ગુણોની અપેક્ષાએ જે વચન બોલાય છે ને ગુણયુક્ત વચન કહેવાય છે, કૃધ્યાદિ વ્યાપારની અપેક્ષાએ જે વચન બોલાય છે તે કર્મયુકત क्यन ४वाय छे. " तसा शिपी छ, तेसो मित्रा२ छ” त्याहि ठियाવિશેની અપેક્ષાએ જે વચન કહેવાય છે તે બહુવિધ શિલ્પયુક્ત વચન કહેવાય છે. એ જ પ્રમાણે નામ આદિથી યુક્ત જે વચન કહેવાય છે તે
For Private And Personal Use Only