________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० २ सू०६ तृतीयभावनास्वरूपनिरूपणम् १९३ अथ तृतीयां लोभनिग्रहरूपां भावनामाह-'तइयं लोहो' इत्यादि ।
मूलम्-तइयं लोहो न सेवियत्वो, लुद्धो लोलो भणेज्ज अलियं । खेत्तस्स वेत्थुस्स वा कएण लुद्धो लोलो भणेज्ज भान नहीं रहता है कि इन हमारे वचनों से दूसरे प्राणियों के प्राणों पर क्या बीतेगी । झूठ बोलने में उसे थोडा सा भी संकोच नहीं होता। दूसरे की चुगली करने से वह नहीं चुकता-पर के ऊपर असत्यदोषारोप करने से वह पीछे नहीं हठता। हर किसी के साथ कलह करता रहता है। शत्रुता करने में वह बड़ा निपुण होता है । शास्त्र विरुद्ध बोलने की इसे थोड़ी सी भी चिन्ता नहीं होती। जो पदार्थ जिस रूप में होता है उसे उस रूप में कहने में इसे शर्म आती है। विनीतभाव को इसकी दृष्टि में कोई कीमत नहीं होती है । जब यह क्रोधरूपी अग्नि से संतप्त हो उठता हैतब इसकी परीस्थिति पूर्वोक्त प्रकार से तो होती है परन्तु इससे अधिक
भी कभी २ बन जाती है । ऐसी स्थिति में इसका कोई हितैषी नहीं रहता है। सब ही इसका अनादर करने लगते हैं। इसलिये इस क्रोध
का परिहार करना चाहिये । इस प्रकार विचार कर जो मुनिजन क्षान्ति परिणति से इम क्रोध को जीतते हैं अर्थात् क्रोध नहीं करते हैं वे ही इस द्वितीयभावना से अपने अन्तःकरण को वासित कर सत्यव्रत को स्थिर बना लेते हैं ।। सू० ५॥ બોલવા લાગે છે. તેને તે વાતનું પણ ભાન રહેતું નથી કે મારાં વચનથી બીજા પ્રાણીઓના જીવને કેટલું દુઃખ થાય છે. અસત્ય બોલવામાં તેને જરા પણ સંકોચ થતું નથી. બીજાની નિંદા કરતાં પણ તે અટકતું નથી–અન્યની ઉપર અસત્ય ષારોપ કરતા તે પાછો હઠતે નથી. હરકેઈ સાથે તે કલહ કરતે રહે છે. દુશ્મનાવટ કરવામાં તે નિપુણ હોય છે. શાસ્ત્રવિરૂદ્ધ બોલવામાં તેને જરા પણ દુખ થતું નથી. જે પદાર્થ જે રૂપે હોય છે તે રૂપે તેને કહેવામાં તેને શરમ લાગે છે. તેની દષ્ટિએ વિનીત ભાવની કઈ કીમત હતી નથી. જ્યારે ક્રોધરૂપી અગ્નિથી સંતપ્ત થઈ જાય છે ત્યારે તેની હાલત પૂર્વોક્ત પ્રકારની તે થાય જ છે પણ તેનાથી અધિક પણ કઈ કઈ વાર બને છે એવી સ્થિતિમાં તેને કઈ હિતેષી રહેતો નથી. સૌ તેને અનાદર કરવા માંડે છે. તેથી તે કોઇને ત્યાગ કરે એઈએ. આ રીતે વિચારીને જે મુનિજન ક્ષાતિ પરિણતિથી એ કોધને જીતે છે, એટલે કે ક્રોધ કરતા નથી, તેઓ જ આ બીજી ભાવનાથી પિતાના અંતકરણને ભાવિત કરીને સત્યવ્રતને સ્થિર કરી લે છો સૂપ
For Private And Personal Use Only