________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० ३ सू० १ अदत्तादानविरमणस्वरूपनिरूपणम् ७१७
और साधुत्व पर विश्वास-श्रद्धा जमे-तो वह एक अपरिग्रहत्व का ही सिद्धान्त है । इसमें अन्तरंग और बहिरंग, इन दोनों प्रकार के परिग्रह का सैधान्तिक दृष्टि से परित्याग होता है । साधु के पास-निर्ग्रन्थ मुनि के पास इन दोनो प्रकार के परिग्रह का अभाव होता है। बाहिरी दृष्टि में जो कुछ उसके पास में है वह सब संयमधर्मोपकरण है, परिग्रह नहीं है । सूकनार ने यही बात साधु के लिये इस तृतीय संवरद्वार में समझाई है। पूर्व अध्ययन में द्वितीय अध्ययन में मृषावाद का नौको टियों से साधु को जो त्याग करना कहा है वह तबतक पूर्णरूप से पालित नहीं हो सकता कि जबतक अन्तरंग और बहिरंग का त्याग नहीं हो जाता । अपरिमित अनंत तृष्णाओं पर अंकुश करने वाली यही एक अपरिग्रहता है । मन, वचन और काय की परके द्रव्य को आदान (गृहण) करने की प्रवृत्ति पर रोक लगा देने वाली यही अपरिग्रहता है। इस अपरिग्रहता की छत्रच्छाया में पलने वाला साधु नवीन कर्मों के बंध से रहित हो जाता है, तथा सबका विश्वासपात्र बन जाता है। उसे किसी भी प्रकार का किसी का भय नहीं रहता है । ग्राम आकर आदि किसी भी स्थान में भूली हुई, पड़ी हुई, रखी हुई, किसी भी तरह की वस्तु वह न स्वयं लेता है और न दूसरों से उसे लेने को कहता है। તે એક માત્ર અપરિગ્રહત્યને સિદ્ધાંત જ છે. તેમાં આંતરિક તથા બાહ્ય એ બને પ્રકારના પરિગ્રહને સિદ્ધાતિક દૃષ્ટિએ પરિત્યાગ થાય છે. સાધુની પાસે નિર્ગસ્થ મુનિની પાસે આ બન્ને પ્રકારના પરિગ્રહને અભાવ હોય છે. બાહ્ય રીતે જોતાં તેમની પાસે જે કંઈ હોય છે તે બધું સંયમ ધર્મોપકરણ છે, પરિગ્રહ નથી. સૂત્રકારે એ જ વાત સાધુને માટે આ ત્રીજા સંવરદ્વારમાં સમજાવી છે. આગળના અધ્યયનમાં બીજા અધ્યયનમાં મૃષાવાદને નવ પ્રકારે ત્યાગ કરવાનું સાધુઓને જે કહેવામાં આવ્યું છે તેનું અંતરંગ તથા બહિરંગ પરિ ગ્રહને ત્યાગ ન થાય ત્યાં સુધી પાલન થઈ શકતું નથી. અપરિમિત-અનંત તૃષ્ણાઓ પર અંકુશ રાખનાર આ એક અપરિગ્રહતા જ છે. આ અપરિગ્રહતા જ, મન, વચન અને કાયાથી અન્યનું દ્રવ્ય પડાવી લેવાની પ્રવૃત્તિ પર બ્રેક (અંકુશ) નું કામ કરે છે. આ અપરિગ્રહતાની છત્રછાયામાં રહેતે સાધુ નવાં કર્મોનાં બંધથી રહિત બની જાય છે તથા સૌને માટે વિશ્વાસપાત્ર બની જાય છે. તેને કેઈનો પણ કોઈ પણ પ્રકારને ભય રહેતો નથી. પ્રામ, આકર આદિ કોઈ પણ સ્થાનમાં ભૂલથી રહેલી, પડી રહેલી, મૂકી રાખેલી કઈ પણ પ્રકારની વસ્તુ તે પિતે લેતે નથી કે લેવાનું બીજાને કહેતા નથી. આ વ્રતને લીધે
For Private And Personal Use Only