________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० ५ सू० ४ मनुष्यपरिग्रहनिरूपणम् __ भावार्थ-अढाई द्वीप के भीतर ही मनुष्यों का निवास है, अतः सभी मनुष्य चाहे वे चक्रवर्ती आदी विशिष्ट व्यक्ति भी क्यों न हो इस परिग्रह संचय की तृष्णा से रहित नहीं हैं । सभी अपनी र योग्यता
और पद के अनुसार इसके संचय में लगे रहते हैं। कोई भी जीव इस घात का विचार नहीं करता कि इस परिग्रह के संचय का अंतिम परिणाम कैसा होता है । जीव जीतने भी कष्टों को भोगता है वह इस परिग्रह के संचय निमित्त ही भोगता है, क्यों कि यह परिग्रह स्वयं अनंतक्लेशों का घर है । इस परिग्रह को लोभकषाय के आवेश में ही जीव संचित कीया करते हैं । यह महान् से महान् अनर्थों की जड़ कही गई है। पुरुष संबंधी ७२ बहत्तर कलाएँ तथा स्त्री संबंधी ६४ चौसठ 'कलाओं को प्राणी इसी परिग्रह के निमित्त सीखता है। असि, मषी,
कृषि, आदि कर्म इसी के लिये मनुष्यों को करने पड़ते हैं। एक राष्ट्र दूसरे राष्ट्र को इसी की लालसा से बद्ध होकर हडपना चाहता है। मनुष्यों में दानवता का रूप इसी की कृपा से आता है। आदमीयतको भुलानेवाली यही एक चीज है। माया मिथ्या आदि शल्पों का घर यही एक परिग्रह है । इसकी ज्वाला में झलता हुआ माणो सदा हेय और उपादेय के विवेकसे विहीन बना रहता है । मन वचन और काय - ભાવાર્થ—અઢી દ્વીપની અંદર જ માણસને વસવાટ છે, સઘળા મનુષ્ય ભલે ચક્રવતિ આદિ વિશિષ્ટ વ્યક્તિ હોય તે પણ તેઓ પરિગ્રહ સંચયની તૃષ્ણા વિનાના હતા નથી. બધા પિત પિતાની યોગ્યતા અને પદ પ્રમાણે તેના સંયમ, પ્રયત્નશીલ રહે છે. કોઈ પણ જીવ એ વાતનો વિચાર કરતું નથી કે આ પરિગ્રહના સંચયનું આખરી પરિણામ કેવું હોય છે. જીવ જેટલાં કક્કો ભેગવે છે તે આ પરિગ્રહના સંચયને માટે જ ભેગવે છે, કારણ કે આ પરિ. ગ્રહ પિતે જ અનંત કલેશનું ધામ છે. આ પરિગ્રહને લેભ (કષાય) ના આવેગમાંજ જીવ સંચય કર્યા કરે છે. તે મોટામાં મોટા અનર્થોનું મૂળ ગણાય છે. પુરુષ સંબંધી ૭૨ બેતેરકલાઓ તથા સ્ત્રી વિષયક ૬૪સઠ કલાઓ માણસો આ પરિહને નિમિત્તેજ શીખે છે. અસી, મણી, કૃષિ આદિ કર્મો પણ તેને માટે લોકોને કરવા પડે છે. તેની લાલસાએ જ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને ગળી જવા માગે છે. મનુષ્યમાં દાનવતા તે પરિગ્રહને કારણે જ આવે છે, માનવતાને ભુલાવનારી તે એક ચીજ છે. તે પરિગ્રહ જ માયા મિથ્યા આદિ શનું ધામ છે. તેની જવાળામાં ફસાયેલ છે સદા હેય અને ઉપાદેયને વિવેકથી રહિત બની જાય છે. આ પરિગ્રહને કારણે જ મન, વચન અને કાયાની કુટિલ
For Private And Personal Use Only