________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१६
नव्याकरणसूत्रे
आचार विचार में अन्तर पड़ता हो । मैं तुम्हारे पुत्र को पढा दूंगा, आप के गुण दिगन्ततक व्यापक हो रहे हैं आप बड़े दानी हैं, मैं ने आप को आज ही देखा है वैसे तो आपकी कीर्ति कई बार सुन चुका हूं,
बातें ऐसी हैं जो मुनि की आत्मा को हीन बनाती हैं उसे अपने कर्तव्य से गिराता हैं । इन सब बातों से जो आत्मा का पतन होता है। वह सबसे बड़ी हिंसा है। इसीलिये मुनि को इस प्रकार के व्यवहार से प्राप्त होने वाली भिक्षा की गवेषणा करने का निषेध किया गया है। तथा दाता के प्रति मुनि को ऐसा भी व्यवहार नहीं करना चाहिये कि जिससे उसकी आत्मा में क्लेश भाव जगे, जैसे- 'तूं कृपण है, बनीपकयाचक है तूं क्या भिक्षा देगा, नीच व्यक्ति जो होते हैं वे भिक्षा नहीं देते हैं" इत्यादि अपमान जनक शब्दों में एक तो भाषा समिति नहीं पलती है, तथा ऐसे व्यक्तियों में जिस किसी प्रकार से भिक्षा देने का जोश जागता है जो उस भिक्षा में शुद्धि का बाधक होता है, भिक्षा देते समय जिस आत्मा में संक्लेश जगे वह भिक्षा मुनिजनों को अग्राह्य कही गई है। जिस प्रकार फूल को बाधा न पहुँचाकर उससे भ्रमर रस पी लेता है उसी प्रकार दाता को किसी भी प्रकार का संक्लेशन न
"L
6.
હું તમારા પુત્રને ભણાવીશ. આપના ગુણે દિગન્ત સુધી ફેલાયેલ છે, આપ મોટા દાતા છે, આપની કીર્તિ તે મે ઘણીવાર સાંભળી છે પણ આપને જોવાનો લાભ તો આજ જ મળ્યા ” આ બધી વાતે એવી છે કે જે મુનિના આત્માને હીન મનાવે છે. તેને પોતાની ફરજ ચૂકાવે છે. આ બધી વાતાથી આત્માનું જે પતન થાય છે તે સૌથી માટી હિંસા છે, તે કારણે એવા પ્રકારના વ્યવહારની પ્રાપ્ત થતી ભિક્ષા ગ્રહણ કરવાના મુનિને માટે નિષેધ છે તથા મુનિએ દાતા પ્રત્યે એવા વ્યવહાર પણ ન કરવા જોઈએ કે જેથી તેના श्यात्माभां उसेश थाय, हा. त. તું કૃપણુ છે, વનીપક યાચક છે, તું શુ ભિક્ષા આપી શકવાના છે, જે નીચ વ્યક્તિ હાય છે તે ભિક્ષા દેતી નથી.” ઈત્યાદિ અપમાન જનક શબ્દોમાં એક તા ભાષા સમિતિનું પાલન થતું નથી, તથા એવી વ્યક્તિઓમાં ગમે તે રીતે ભિક્ષા આપવાના જીસ્સા પેદા થાય છે, જે તે ભિક્ષાની શુદ્ધિમાં આધક થાય છે. ભિક્ષા દેતી વખતે દાતાના આત્માને કલેશ થતા હોય તે એવી ભિક્ષા મુનિજનાને માટે અગ્રાહ્ય (ન સ્વિકારવાને યાગ્ય ) દર્શાવેલ છે. જેમ ફૂલને નુકશાન પાંચાડ્યા વિના ભમરા તેમાંથી રસપાન કરે છે તેમ દાતાને કોઇ પણ પ્રકારના કલેશ પહોંચાડયા વિના તેમની
For Private And Personal Use Only