________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४८
अपरिस्रावी आदि विशेषणों वाला है। अर्हत भगवंतों ने इसे अपने जीवन में उतार कर ही समस्त जीवों को इसे धारण-सेवन करने का
आदेश दिया है । भगवान महावीर ने भी ऐसी हो इस प्रथम संवरद्वार की प्रशंसा की है। और तीर्थकर परंपरा के अनुसार ही उन्हों ने इसे पालन करने आदि का आदेश दिया है। तथा इसका देवमनुषादि सहित परिषदा में उपदेश दिया है, अतः यह प्रमाणप्रतिष्टित है। और मंगलमय है । सू० ११ ॥
॥ इस प्रकार यह प्रथम संवरद्वार समाप्त हुआ। તે અપરિસ્સાવી આદિ વિશેષણ વાળું છે. અહંત ભગવાને તેને પોતાના જીવનમાં ઉતારીને જ સમસ્ત જીવને તેને ધારણ કરવાને તેનું સેવન કરવાને આદેશ આપે છે ભગવાન મહાવીરે પણ આ પ્રથમ સરકારની એવી જ પ્રશંસા કરી છે અને તીર્થંકર પરંપરા અનુસાર જ તેમણે તેનું પાલન કરવા આદિને અદેશ દધે છે તથા તેને દેવ, મનુષ્યાદિ સહિતની પરિષદમાં ઉપદેશ આપે છે, તેથી તે પ્રમાણભૂત છે અને મંગળમય છે કે સૂ-૧૧
આ રીતે આ પ્રથમ સંવરદ્વાર સમાપ્ત થાય છે.
For Private And Personal Use Only