________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकरणसूत्रे प्रकार कोष्ठ-कोठी में प्रक्षिप्त अनाज बहुत समयतक मुरक्षित रहा करता है उसी प्रकार प्राप्त इस लब्धि के प्रभाव से अवगत सूत्र और अर्थ ये दोनों बहुत समय तक मुनिजनों को धारणारूप में स्थिर रहते हैं-वे उन्हें विस्मृत नहीं होते। यह बुद्धि जिन मुनिजनों को प्राप्त हो जाती है वे कोष्ठवुद्धि के धारी मुनिजन हैं। सूत्रावयव रूप एक ही पद के उपलब्ध होने पर जो सैकड़ों पदों का अनुसरण कर लेते हैं वे मुनि जन पदानुसारी लब्धि के धारी कहे जाते हैं । जिस लब्धि से एक ही किसी इन्द्रिय से मुनिजन सर्वेन्द्रियगम्य विषयों को जान लेते हैं उस लब्धि का नाम संभिन्ननोतस् है । यह लब्धि जिन मुनिजनों को प्राप्त होती है वे मुनिजन संभिन्नश्रोता हैं । आचारोग आदि सूत्रों के पाठी जो मुनिजन होते हैं वे श्रुतधर कहे जाते हैं । अनेक प्रकार के परीषह और उपसर्गों के आने पर भी जिन मुनिजनों का मन धर्म से थोड़ा सा भी विचलित नहीं होता है उनका नाम मनोबलिक है । जो मुनि जन अपनी वाणी के द्वारा दुर्वादियों द्वारा प्ररूपिन मिथ्याप्ररूपणाओं को ध्वस्त करने में समर्थ बनते हैं उन मुनियों को वचोबलिक कहा जाता है। जो मुनिजन कठिन से कठिन परीषह और उपसर्गो को सहन करनेमें शक्ति शाली होते हैं वे काययलिक हैं । मत्यादि ज्ञान से जिनका
સુરક્ષિત રહે છે તેમ પ્રાપ્ત થયેલી આ લબ્ધિના પ્રભાવથી અવગતસૂત્ર અને અર્થ તે બને ઘણા સમય સુધી મુનિજનેને ધારણ રૂપે સ્થિર રહે છે–તેમને તે ભૂલતું નથી. આ બુદ્ધિ જે મુનિજનેને પ્રાપ્ત થાય છે તેઓ કોષ્ટબુદ્ધિના ધારક યુનિવરે છે. સૂત્રના અવયવરૂપ એક જ પદ ઉપલબ્ધ થતાં જેઓ સેંકડો પદનું અનુસરણ કરી લે છે, તેવા મુનિજનેને પદાનુસારીલબ્ધિના ધારક કહેવાય છે. જે લબ્ધિના પ્રભાવથી કઈ એક જ ઇન્દ્રિય વડે નિજન સર્વેન્દ્રિયગમ્ય વિષયને જાણી લે છે તે લબ્ધિનું નામ મિત્રોત છે. આ લબ્ધિ જે મનિજનેને પ્રાપ્ત થાય છે તે મુનિજન સંમિત્રતા કહેવાય છે, આચારાંગ આદિ સૂત્રોનું પઠન કરનારા જે મુનિજન હોય છે તેમને બુતપર કહે છે. અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો નડવા છતાં પણ જે નિજનેનું મન ધર્મમાંથી તલભાર પણ વિચલિત થતું નથી તેમને મનોવૃઢિજ કહે જે મુનિજને દુર્વાદીઓ દ્વારા પ્રરૂપિત મિથ્યા પ્રરૂપણનું ખંડન કરવાને સમર્થ થાય છે તે મુનિવરેને વોષ્ઠિર કહે છે. જે મુનિજને આકરામાં આકરા પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાને શક્તિમાન હોય છે તેઓ
For Private And Personal Use Only