________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुर्शिनी टीका अ०१ सू०४ अहिंसापाप्तमहापुरुषनिरूपणम् जो नंदीश्वर नाम की द्वीप है वहां तक आ जा सकते हैं । तथा जोजंघाचारण मुनिजन हैं वे तेरहवां द्वीप जो रुचकवर द्वीप हैं वहां तक आ जा सकते हैं । विद्याचरण प्रथम उडान में मानुषोत्तर पर्वत तक चले जाते हैं, और दूसरी उडान में नंदीश्वर द्वीप तक, फिर वे जब वहां से होते हैं तो एक ही उडान में अपने स्थान पर वापिस आजाते हैं। तथा मेरु पर जाते हुए वे प्रथम उत्पात से नंदनवन तक जाते हैं और द्वितीय उत्पात से पण्डक वनतक जाते हैं, फिर वे जब वहां से वापिस होते हैं तो एक ही उत्पात में अपने स्थान पर आ जाते हैं। जंघाचारण जो मुनिजन होते हैं वें जंबूद्वीप की अपेक्षा एक ही उडान में तेरहवें रुचकवर द्वीप में पहुँच जाते हैं, और वहां से वापिस होते.समय एक ही उडान में नंदीश्वरद्वीप में आ जाते हैं । और दूसरी उडान में अपने स्थान पर आ पहुंचते हैं। यदि वे सुमेरुपर्वत पर जाने के अभिलाषी होते हैं तय प्रथम उत्पातमें पंडकवन में जाते हैं । फिर वापिस होते समय एक ही उत्पात से नंदनवन में और द्वितीय उत्पातमें अपने स्थान पर आ जाते हैं। रोहिणी प्रज्ञप्ति आदि विद्याओं के जो धारण करने वाले होते हैं वे विद्याधारक हैं । एक उपवास का नाम चतुर्थभक्त, दो उपवास का नाम षष्ठभक्त, तीन उपवासका नाम अष्टभक्त, चार उपवास का नाम दशઆવી શકે છે, તથા જે બંધારણ મુનિજને છે તેઓ તેરમે ચકવર નામને દ્વીપ છે ત્યાં સુધી જઈ આવે શકે છે. વિદ્યાચારણ પહેલાં ઉડ્ડયનમાં માનત્તર પર્વત સુધી ચાલ્યા જાય છે, બીજા ઉડ્ડનમાં નંદીશ્વર હપ સુધી જાય છે. પછી જ્યારે તેઓ ત્યાંથી પાછા ફરે છે ત્યારે એક જ ઉડ્ડયનમાં પોતાના સ્થાને આવી જાય કરે તથા મેરુ જતાં તેઓ પહેલા ઉઠ્યનમાં નંદનવન સુધી જાય છે. અને બીજા ઉદ્યને પડક વન સુધી જાય છે. પછી જ્યારે તેઓ ત્યાંથી પાછા આવે છે. ત્યારે એક જ ઉયનમાં પોતાના સ્થાને આવી જાય છે. જંઘા. ચરણ મુનિજન જંબુદ્વીપની અપેક્ષાએ એક જ ઉદ્ઘનમાં તેરમાં રુચકવર દ્વીપમાં પહોંચી જાય છે, અને ત્યાંથી પાછા ફરતા એક જ ઉયને તેઓ - નંદીશ્વર દ્વીપમાં આવી જાય છે. અને બીજાં ઉયને પિતાને સ્થાને પહોંચી જાય છે. જો તેઓ સુમેરુ પર્વત પર જવાની ઈચ્છા કરે તે પહેલાં ઉત્પાતથી પંડક વનમાં જાય છે, પછી પાછા ફરતી વખતે એક જ ઊત્પતે નંદન વનમાં અને બીજો ઉત્પાતે પિતાનાં સ્થાનમાં આવી જાય છે. રોહિણી પ્રાપ્તિ આદિ વિધાઓ ધારણ કરનારને વિવાદાર કહે છે. એક ઉપવાસને ચતુર્થભક્ત, બે ઉપવાસને ષષ્ઠભક્ત, ત્રણ ઉસવાસને અષ્ટમભક્ત, ચાર ઉપવાસને દશમભક્ત,
-
For Private And Personal Use Only