________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०६
प्रश्नव्याकरणसूत्रे फंदे में फँसा हुआ प्राणी अपनी अनंत तृष्णाओं की पूर्ति करने में ही लगा रहना है । उसकी कोई भी तृष्णा शांत नहीं होती हैं । यदि कदाचित् कोई तृष्णो शांत भी हो जाये तो दूसरी तृष्णा उसके समक्ष मुँह फाड़कर आ जाती है, और उसकी पूर्ति करने में यह लग जाते है । इस तरह करते २ यह प्राणी उनकी पूर्ति करने में आसक्ति से बंध होता जाता है और अपना विवेक खो बैठता है। विवेक का खो बैठना परिग्रह है। यहां पर सूत्रकार ने इस परिग्रहरूप पंचम आस्रव द्वार का वर्णन वृक्ष के रूपक से किया है। परिग्रही जीव छोटी, बड़ी, जड़, चेतन, बाह्य था आन्तरिक चाहे जो वस्तु हो, और कदाचित् न भी हो तो भी उसमें बंध जाता है। नाना प्रकार के मणि आदि पदार्थों को भरतखंड की पूर्ण विभूति को भोग करके भी परिग्रही जीव की तृष्णा अनवरत अशांत ही रहती है। इस वृक्ष की जड़, स्कंध, विशाल शाखाएँ, अग्रविटप, छाल. पत्र, पल्लव, पुप्प, फल, आदि क्या २ हैं यह सब विषय ही इस सूत्र में विवेचित किया गया है। इस तरह के कथन से सूत्रकार ने परिग्रह का यादृश नामका जो प्रथम अन्तर है उसका वर्णन किया है, क्यों कि इस द्वार में स्वरूप का कथन होता है, वह यहां पर अच्छी तरह से दिखला दिया गया है ।सू० १॥ પિતાની અનંત તૃણાઓ પૂરી કરવામાં જ મંડ્યા રહે છે. તેની કોઈ પણ તૃષ્ણા શાંત પડતી નથી. જો કે તૃષ્ણા શાંત પડી તે તેની જગ્યાએ બીજી તૃષ્ણ મોટું ફાડીને તૈયાર થઈ જાય છે, અને તે સંતોષવાને તે જીવ પ્રવૃત્ત થાય છે. આમ કરતાં કરતાં તેની પૂર્તિ કરવામાં આસક્તિથી બંધાઈ જાય છે અને પિતાની વિવેક બુદ્ધિ ગુમાવી દે છે. વિવેકને ઈ નાખવે તે પરિગ્રહ છે. અહીં સૂત્રકારે પરિગ્રહ નામના પાંચમા આસવ દ્વારનું વર્ણન પરિગ્રહને વૃક્ષનું રૂપક દઈને કર્યું છે. પરિગ્રહી જીવ, નાની, માટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે પ્રકારની ચીજમાં આસક્ત બની જાય છે. વિવિધ પ્રકારના મણિ આદિ પદાર્થોને તથા ભરતખંડની સંપૂર્ણ સંમૃદ્ધિને ઉપગ કરીને પણ પરિગ્રહી જીવની તૃષ્ણા સતત અશાંત જ રહે છે. આ પરિગ્રહરૂપ વૃક્ષનાં भूग, 43, qिan A ll, मविट५, ७स, पान, १८६५; पु०५, ३० વગેરે શું શું છે, તે બધાનું વિવેચન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણેના કથન વડે સૂત્રકારે પરિગ્રહના યાદશ (કેવા પ્રકારનું) નામના પહેલાં અંતર્ધારનું વર્ણન કર્યું છે, કારણ કે આ કારમાં સ્વરૂપનું કથન થાય છે. તે સ્વરૂપનું વર્ણન અહીં સુંદર રીતે કરવામાં આવ્યું છે. સુ-૧ /
For Private And Personal Use Only