________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका भ०५ सू०३ यथा ये परिग्रहं कुर्वन्ति तन्निरूपणम् ५१९ चंद्र के विमान हैं । वहां से बीस योजन पर की उंचाई तक में अर्थात् समतल से नवौ योजन की उँचाई तक में ग्रह, नक्षत्र और तारे हैं। चंद्र के उपर बोस योजन की ऊँचाई में पहिले चार योजन की ऊंचाई पर नक्षत्र हैं, इसके बाद चार चार योजन की ऊँचाई पर बुधग्रह, बुधग्रह से तीन योजन की ऊंचाई पर शुक्र, शुक्र से तीन योजन ऊँचे गुरु, गुरु से तीन योजन ऊचे मंगल और मंगल से तीन योजन ऊँचे शनैश्चर हैं । इस प्रकार यह चन्द्र के ऊपर का बीस योजन का क्षेत्र नक्षत्र आदिकों द्वारा घिरा हुआ रहता है। इस तरह इससे हमें यह बात जानने में देरी नहीं लगती है कि मनुष्य क्षेत्र में जो काल का-मुहूर्त-अहोरात्र-पक्ष, मास आदि का जितना भी व्यवहार होता है वह सबइस ज्योतिश्चक्र की चाल से ही होता है। यह ज्योतिश्चक्र की चाल उस ढाईद्वीपरूप मनुष्यक्षेत्र में अविश्रान्त रूप से ही होती रहती है । मनुष्य क्षेत्र के बाहर के ज्योतिरुक विमानस्थिर हैं । ये वहां स्वभावतः इधर उधर भ्रमण नहीं करते । इसी कारण से उनकी लेश्या और उनका प्रकाश भी एक रूप-स्थिर है। अर्थात् वहां राहु आदि की छाया पड़ने से ज्योतिष्कों का स्वाभाविक पीतवर्ण ज्यों का त्यों बना रहता है। और उदय अस्तन होने के कारण વસ જનની ઊંચાઈ પર એટલે કે સમતલથી નવસે જનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્રો અને તારા છે. ચન્દ્રથી ઉપરની વીસ જનની ઊંચાઈમાં પહેલાં ચાર એજનની ઊંચાઈ પર નક્ષત્ર છે, ત્યાર બાદ ચાર જનની ઊંચાઈ પર બુધ નામને ગ્રહ છે. બુધ ગ્રહથી ત્રણ જનની ઊંચાઈ પર શુક છે. શુકથી ત્રણ જન ઊંચે ગુરુ છે. ગુરુથી ત્રણ યોજન ઊંચે મંગળ છે, મંગળથી ત્રણ જન ઊંચે શનિ છે. આ પ્રમાણે ચન્દ્રની ઉપરનું વીસ
જનનું ક્ષેત્ર નક્ષત્ર આદિ દ્વારા ઘેરાયેલું રહે છે. આ રીતે આપણને એ વાત સમજતા વાર લાગે તેમ નથી કે મનુષ્યક્ષેત્રમાં જે કાળને મુહૂર્ત, દિવસ રાત, ૫ખવાડિયાં, માસ આદિને-જે વ્યવહાર થાય છે તે સઘળો આ
તિશ્ચકની ચાલથી જ થાય છે. તે તિશ્રકની ચાલ આ અઢીદ્વીપરૂપ મનુવ્ય ક્ષેત્રમાં અવિરત ચાલ્યા કરે છે. મનુષ્ય ક્ષેત્રની બહારનાં તિષ્ક વિમાન સ્થિર છે. તેઓ ત્યાં સ્વભાવિક રીતે જ આમ તેમ ભ્રમણ કરતાં નથી. એ જ કારણે તેમની લેડ્યા અને તેમને પ્રકાશ પણ સ્થિર છે. એટલે કે ત્યાં રાહુ આદિની છાયા પડવાથી જતિષ્કને સાધારણ પીળા રંગ એને અવે રહે છે. અને ઉદય અસ્ત ન થવાને કારણે તેમને પ્રકારા પણ એક સરખે
For Private And Personal Use Only