________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शिनी टीका अ० २ सू०१३ मृषावादिना जीवघातकवचननिरूपणम् २३१ है ? कम से कम चना ही भूजकर बेचा करो। तुम तो पैसे वाले हो, तुमने इस मनुष्य जन्म को पाकर क्या आनंद पाया मदिरा आदिमें जो आनंद है वह और कहां हो सकता है, इसलिये इन्हें खूब खाओ पीओ और बचने पर अपने मित्र दोस्तों को भी खिलाया पिलाया करो। देखो तुम्हारे ये नौकर चाकर दासी दास आदि जन बैठे २ क्या करते हैं ? कम से कम तुम इनसे गहन जंगलों को ही साफ कराकर उन्हें खेत आदि के योग्य वनवालो । वृक्ष आदि कट जाने पर वहां बडी अच्छी तरह से खेती के योग्य भूमि तैयार हो सकती है । तुम्हारे पास जो ये यंत्र पड़े हुए हैं वे अब तो कुछ काम में तो नहीं आ रहे हैं पड़े र और खराब हो जायेंगे, अतः क्यों नहीं इनके भाजन पात्र आदि बनवा लेते हो, ताकि उनसे तुम्हारा बहुत सा काम सध सकता है । गुड़ का बाजार इस समय बहुत तेज जा रहा है, खाँड भी बहुत मॅहगी बिक रही है, अतः क्यों नहीं तुम समझ से काम लेते हो ? जहां तक होसके इन इक्षुओं(सेलडी)को जल्दीसे जल्दी पिलवालो,नाकि गुड़ आदि तयार होकर तुम्हें बाजार से अच्छा लाभ हो सके । सरसों का तेल भी बहुत तेज बिक रहा है सो घानी में पिलवाकर इसका तेल निकलवालो और बेच
વાથી શું લાભ? બીજું કંઈ ન બની શકે તે ચણા શેકીને વેચ્યા કરો પિસા દારને અસત્યવાદી કહે છે કે- “તમે તે પૈસાદાર છે, તમે આ મનુષ્ય અવતાર પામીને શે આનંદ લૂટ છે! મદિરા આદિમાં જે આનંદ મળે છે તે બીજે ક્યાં મળે તેમ છે તે ખૂબ ખાઓ, પીઓ, તથા ખાતાં પીતાં વધે તે તમારા મિત્રોને પણ ખવરાવ્યા કરે પીવરાવ્યા કરો. જુઓ ! તમારા આ નેકર ચાકર; દાસ, દાસી આદિલકે બેઠાં બેઠાં શું કામ કરે છે? તો તેમની પાસે ગહન જંગલોને સાફ કરાવીને તે સ્થાનને ખેતી કરવાને લાયક બનાવરાવો. વૃક્ષ આદિ કપાવી નાખવામાં આવે તે ત્યાં સારામાં સારી ખેતી થાય એવી જમીન તૈયાર થઈ શકે છે. તમારી પાસે જે યંત્ર છે તે હાલમાં કોઈ ઉપયોગમાં આવતાં નથી, તે પડ્યાં પડ્યાં તે ખરાબ થઈ જશે, તે તેને તેડાવીને તેમાંથી ભાજન પાત્ર આદિ કેમ બનાવરાવતા નથી ? તેમ કરવાથી તમારું ઘણું કામ સરળ થશે. હાલમાં ગોળનાં બજાર ઘણાં ચડી ગયાં છે. ખાંડ પણ ઘણી મેંદી વેચાય છે. તે તમે બુદ્ધિ પૂર્વક કેમ કામ લેતા નથી ? બની શકે એટલી ઝડપથી આ શેરડીને પીલાવી નાખે જેથી ગેળ આદિ તૈયાર કરીને વેચાથી તમને વેપારમાં સારે લાભ મળે. સરસીયું પણ ઘણું છું વેચાય છે, તે સરસવને ઘાણીમાં પીલાવીને તેનું તેલ કઢાવે અને તે તેલ વેચીને સારી એવી
For Private And Personal Use Only