________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३०
प्रश्नव्याकरणसूत्रे अपना व्यापार आदि करते हैं उनसे ये यों कह दिया करते हैं कि तुम्हारा यह ऊँट देखने में तो बड़ा सुहावना लगता है परंतु इसकी चाल तो कोई ढंग की ही नहीं है, इसे जैसे भी हो सुन्दर चाल चलना सिखलाओ ! इसी तरह जो बेलों के मालिक होते हैं उनसे भी ये समयर पर ही उपदेश भरी बातें बनाया करते हैं, उनसे कहते हैं-तुम्हारे बैलों की यह जोड़ी देखने में तो बड़ी सुन्दर मालूम पड़ती है, परन्तु देखो इसकी चाल कुछ भी नहीं है, अतः यह गाड़ी आदिमें जोतने पर खूब तेज चाल चले इस तरह की चाल सीखाओ, जंगल में एक गाय जैसा जानवर होता है जिसे रोझ कहते हैं, यह चलने में बड़ा तेज होता है । सो तुम जैसे भी हो सके इसको पकड़वा कर मंगाओ और अपने घर पर रख कर ऊस रोझको जैसे भी हो सके पहिले वशमें लाओ, बादमें उसको जंगल की चाल "छुड़ाकर अच्छी चाल चलने में ढालो, इससे तुम्हें आने जानेमें समयकी बड़ी बचत होती रहेगी। इसी तरह तुम बैठे२ क्या करते रहते हो ? घोड़ों के बछेड़ोंको हाथियों के बच्चों को, मेषों (मेंढे)को, कुक्कुटों (मुर्गों)को, पैसे देकर खरीदो, और खिला पिलाकर जब ये खूब मस्त हो जावे तब इन्हें बेच दिया करो इसमें तुम्हें बहुत अधिक लाभ होगा। तथा कुछ रुजगार कहीं चलता हो तो इस प्रकार बैठे रहने में तुम्हें क्या लाभ વ્યાપારની ચીજો લાવવા લઈ જવામાં ઉપયોગ કરનારને તે કહે છે કે તમારે આ ઊંટ દેખાવમાં તે ઘણે સુંદર લાગે છે પણ તેની ચાલ કઢંગી છે. તેને ગમે તે પ્રકારે સારી ચાલ ચાલતાં શીખવાડે. એ જ રીતે બળદેના માલિકેને પણ તે વારંવાર ઉપદેશ સલાહ આપ્યા કરે છે કે તમારા બળદની આ જોડી દેખાવમાં તે ઘણી સુંદર છે, પણ તેની ચાલ ઘણી ધીમી છે, તે તેને ગાડી આદિની સાથે જોડવામાં આવે તે ઝડપથી ચાલે એવી ચાલ શીખવાડે. જંગલમાં ગાય જેવું એક પ્રાણી હોય છે, તેને રોઝ કહે છે, તે ચાલવામાં ઘાનું ઝડપી હોય છે. તમે ગમે તે રીતે તે રઝને પકડી મંગા; અને તમારે ઘેર રાખીને તેને ગમે તે રીતે પહેલાં વશ કરે, પછી તેને જંગલી ચાલ છોડાવીને સારી ચાલ ચાલતા શીખવો, તેમ કરવાથી તમને અવર જવરમાં સમયને સારે બચાવ થશે. એજ રીતે તે અસત્યવાદી લેકે બીજાને કહે છે કે–તમે બેઠાં બેઠાં શું કરે છે? ઘોડાનો વછેરાને, હાથીઓનાં બચ્ચાંને ઘેટાંઓને, કૂકડાઓને પિસા આપીને ખરીદ કરે, અને તેમને ખવરાવી પીવ રાવીને જ્યારે તેઓ સારી રીતે હૃષ્ટ પુષ્ટ થાય ત્યારે વેચી દે, તેથી તમને સારે લાભ થશે. તથા કેઈ ધંધે ન ચાલતું હોય તે આ રીતે બેસી રહે
For Private And Personal Use Only