________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभव्याकरण कार ने यहां निर्दिष्ट किया है । मंदधुद्धिजनों से यहां तात्पर्य स्वपर हित के विवेक से विकल जनमें से है । जिन्हें स्व और पर का विवेक नहीं है ऐसे प्राणी ही कृषी आदि इन उपर्युक्त कारणों के वशवर्ती होकर पृथिवी कायिक जीव की हिंसा किया करते हैं। सुषीकर्म प्रसिद्ध हैं। जिसके चारो कोण समान हों, कमल जिसमें विकसित हो रहे हों, अगाधजल जिसमें भरा हो, नाना प्रकार के कलरव से जिसके तट मण्डित हो ऐसे सुरम्य जलाशय का नाम पुष्करिणी है। जिसका विस्तार दीर्घ हो उसका नाम वापी है। हिन्दी में इसे वावडी कहते हैं । अनाज के पोने का जो स्थान होता है उसे क्षेत्र-खेत कहते हैं। कृत्रिम जलाशय का नाम सर है। स्वाभाविक जलाशय का नाम तडाग है, इसे हिन्दी में तालाप कहते हैं। पिता का नाम चिति है, जो मृतक के दाह संस्कार के निमित्त श्मशान में लकडियों के देर के रूप में चिनी जाती है। किसी मृतक की यादगार में जो उसका स्मृति चिह्न स्वरूप भवन आदि बना दिया जाता है उसका नाम चैत्य है। किले के परकोटे के चारों ओर जो गहरी खाई होती है कि जिसमें जल भी भरा रहता है उसका नाम खातिका-खाई है। घर के पास के बगीचे का नाम आराम है, नगर से कुछ दूर पर जो जनों का क्रीडा स्थान होता है उसका नाम विहार है। जो स्मारक
-
કાર આ સૂત્રમાં સ્પષ્ટીકરણ કરે છે. અહીં મંદબુદ્ધિજને અર્થ, પિતાનું અને પારકાનું હિત ન જાણનાર કે થાય છે. જેમને સ્વ અને પરને વિવેક હેતે નથી એવા જીજ કૃષિ આદિ ઉપર કહેલ કારણોને વશ થઈને પૃથિવી કાયિક જીવની હિંસા કર્યા કરે છે. કૃષિકર્મ પ્રસિદ્ધ છે. એટલે તેને વિષે સ્પટીકરણની જરૂર નથી. જેના ચારે ખૂણા સમાન હય, જેમાં કમળ વિકસ્યાં હૈય, જેણાં ડું પાણી ભરેલું હોય વિવિધ પ્રકારના કલરવથી જેને તટ પંડિત હેય એવા સુંદર જળાશયને પુષ્કરિણી કહે છે. જેને વિસ્તાર લાંબે હાય તેવી વાવને વાપી કહે છે. હિંદીમાં તેને વાવડી કહે છે, અનાજ વાવવાનું જે
સ્થાન હોય છે તેને ક્ષેત્ર-ખેતર કહે છે. કૃત્રિમ જળાશયને સર કહે છે. ચિતાને ચિતિ કહે છે, જે મૃત શરીરને અગ્નિદાહ દેવાને માટે લાકડાના ઢગલા રૂપે ખડકવામાં આવે છે. કેઈ મૃત વ્યક્તિના સ્મરણાર્થે જે ભવન આદિ બનાવાય છે તેને ચૈત્ય કહે છે. કિલ્લાની દિવાલની ચારે તરફ જે ઊંડી ખાઈ હોય છે, અને જેમાં પાણી પણ ભરેલું રહે છે. તે ખાઈને ખાતિકા ખાઈ કહે છે. ઘર પાસેના બાગને આમ કહે છે. નગરથી દૂર જે લેકેનું કિડા સ્થાન હોય છે તેને
For Private And Personal Use Only