________________
૨૮
આત્મ-ઉત્થાનના પા
નિશ્ચયથી આત્મધ્યાન
આત્માને નિશ્ચયથી તે જ જાણી શકે છે, કે જે શ્રી અરિહં ત ભગવ‘તને તેમના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધકેવળજ્ઞાનગુણથી અને શુદ્ધસ્વભાવપરિણમનરૂપપર્યાયથી જાણે છે. કારણ કે ‘ર્તયા માત્મા વનીવારમા' કળથી જીવ પાતે જ ૫રમાત્મા છે.
શુદ્ધદ્રવ્ય, ગુણુ અને પર્યાયથી શ્રી અરિહંતનું તથાપ્રકારે જ્ઞાન થવાથી તથા— પ્રકારે ધ્યાન થાય છે. અને તે ધ્યાન સમાપત્તિજનક બનીને માહને નાશ કરે છે. સમાપત્તિ એટલે ધ્યાનજન્મ સ્પર્શના, તે એ પ્રકારે થાય છે.
સ'સર્ગારાપથી અને અભેદારાપથી.
પ્રથમ. શુદ્ધાત્માના ધ્યાનથી અંતરાત્માને વિષે પરમાત્માના ગુણાના સ’સર્ગોરાપ થાય છે અને પછી 'તરાત્મામાં પરમાત્માના અભેદારાપ થાય છે. તેનુ મૂળ અતિ વિશુદ્ધ સમાધિ (થાય) છે.
5
આત્મ સાક્ષાત્કાર
ચેાગ એટલે નિર્વિચારસ્થિતિ, જ્ઞાન એટલે આત્મનિષ્ઠા, ભક્તિ એટલે ભગવન્નિષ્ઠા. • તત્ત્વમસિ ।' એ શ્રવણના વિષય છે. પછી મનન દ્વારા
6
सर्व खल्विदं ब्रह्म ।
,
ગન્હેં શ્રહ્માસ્મિ । ? એમ સશયરહિત જ્ઞાન થાય છે.
બધા જ સાધકામાં એટલી ચેાગ્યતા હાતી નથી, તેથી જ્ઞાનમાગ માં ધ્યાનયોગની મદદ એક યા બીજા પ્રકારે લેવામાં આવે છે.
જ્ઞાનમાર્ગમાં જ્ઞાનનું શુદ્ધ સાધન, તે શ્રવણુ મનન જ છે. યેાગ દ્વારા ચિત્તવૃત્તિના નિરોધ થતાં પેાતાના આનંદ સ્વરુપ આત્માના અનુભવ સાધકને થાય છે. એ અનુભવને લીધે પેાતાના સ્વરુપ સંબધી સ ́શા નાશ પામે છે. આમ એને વખત જતાં સ`શયરહિત નાન થાય છે.
ભક્તિમાર્ગના સાધકોને ‘નાર્ હતાં, મુઃ ર્તા ।' એવા અનુભવ થાય છે. તે તથા સમાધિ અવસ્થા, નિર્વિચાર સ્થિતિ, અગાધ શાન્તિ, ભગવાનમાં સ્થિતિ એ બધા એક જ અને કહેનારા શબ્દો છે.
જ્યાં વિચાર શૂન્ય સ્થિતિ છે, ત્યાં આનંદ સ્વરુપ આત્મા તે હાય જ છે.