________________
શારદા સુવાસ
66
“ કોઈની ધમ શ્રદ્ધા તાડવી, દેવ, ગુરૂ અને ધમ પ્રત્યેની ભક્તિમાં ભગ પાડવા, દાનાદિ ધર્મના ઉત્સાહ તોડી પાડવા એ માટું પાપ છે.” આને મેઢું પપ થા માટે કહ્યું તે સમજ્યા ? ધર્મ કરનારની શ્રદ્ધા તમે હચમચાવી નાંખી, શુરૂ પ્રત્યેનું બહુમાન ઘટાડી નાંખ્યું, એની આચાર નિષ્ઠા ભાંગી એટલે એ જીવને હવે એ ધર્મ પર, એ ગુરૂ પર અને એ આચાર પર શ્રદ્ધા નિષ્ઠા અને બહુમાન ગુમાવવાથી અભાવ થશે. એ અભાવના કારણે આ જન્મમાં તે શું પણ આવતા જન્મમાં પણ ધર્મ શ્રદ્ધ, ગુરૂ ભક્તિ અને આચાર નિષ્ઠા ન પામી શકે, એવું દુર્તંભ એધિપણાનુ પાપકર્મ બંધાશે પછી એ કર્મના ઉદય વખતે જીવની દશા કેવી થશે તે જાણેા છે ? ધશ્રદ્ધા નહિ પણ ધર્મ ઉપર અભાવ થશે. એટલે પાપકની રૂચી થશે, ધર્મગુરૂ ઉપર અભાવ એટલે પત્ની, પુત્ર પરિવાર અને પૈસા આદિ ઉપર માહ રહેવાને. સદ્ આચારેની નિષ્ઠા કે એમાં તન્મયતા નહિ પણ એના પ્રત્યે નફરત થવાની. આનુ પરિણામ શું આવશે ? દુઃખદ દુર્ગાંતિના દુઃખાની પર પરા સજાશે. માટે કાઈની ધર્મશ્રદ્ધા તૂટે તેવું એક પણ વચન મેલશે નહિ.
આ શેઠ ખૂબ ધનિષ્ઠ હતા. એ સમજી ગયા હતા કે મુનિ શા માટે “ નમા અરિહ’તાણુ ” મેલ્યા પણ નાકરની શ્રદ્ધાને શઢ તૂટી ન જાય તેને ખ્યાલ રાખીને નાકરને અભિનંદન આપતા કહે છે દીકરા ! તું ખડા ભાગ્યવાન છે કે આવા મહાન મુનિના તને દČન થયા અને તેમણે તને આવા મહાન મંત્ર આપ્યા પણ ખ્યાલ રાખજે કે આવા મેોટા મહાત્મા સામાન્ય વસ્તુ ન આપે. આ મંત્ર માત્ર 'ડીનું દુઃખ ટાળવાને નહિ પણ સ`સારનાં સમસ્ત દુ:ખે ટાળવાનેા આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મત્ર છે. આવા મહાન મહિષ કઈ મામુલી ચીજ ઘેાડી આપે ? એ તા મહાન ખક્ષીસ કરે. આ એક જ મંત્રમાં અનેક સિદ્ધિઓની તાકાત છે,
શેઠે મંત્રની ખૂષ પ્રશસા કરીને તેને મહિમા ખતાન્યા એટલે નેકરના ઉત્સાહ વચ્ચેા. શ્રધ્ધાની જ્યાત જલી, ખસ. હવે તેા એક ક્ષણ પણ મંત્રને ન ભૂલુ'. ખૂબ જોરશેારથી રટણ કર્યુ. આ નેકર તેા ખાતા, પીતા, સૂતા, ઉઠતા, એસતા “ નમા અરિહંતાણુ... ”, નમા અરિહતાણુ. એક જ રટણ કરવા લાગ્યા. સતત મરણ ચાલુ રાખ્યું. આ નવકારમંત્ર કેાઈ સામાન્ય નથી. નવકારમંત્રમાં મહે'ન શક્તિ રહેલી છે. ભાવભીના રંગે, મનડાને ઉમ ંગે, બાલે માનવ બાલા મહામગલમય નવકાર
મહામંત્રએ મહાતત્ર એ, મહાશ્રુતસ્કંધ એ નવકાર, જયેષ્ઠ જ્ઞાન એ જયેષ્ડ ધ્યાન એ, ચૌદ પૂર્વના એ છે સાર,
જિનશાસનમાં અનુપમ મૉંગલ આરાધા નવકાર—મેલા માનવ~