________________
મહારાજ ! આપ એ ચિંતા મૂકી દઈ આપણા નગરમાં પધારી. જેમ મેધના દર્શનથી ઢોર હર્ષ પામે છે, તેમ આપના દર્શનથી નગરવાસી લેકાને આનદ થાઓ. ’
સેવનું આ કહેવું મૃગધ્વજ રાજાતે ઠીક લાગ્યું. ઠીક છે. અવસર જોઇ કરેલું કાર્ય અને કહેલું વચન કેતે સમ્મત ન થાય ? પછી મૃગધ્વજ રાજા પરિવાર સહિત મંગળ વાજિંત્રના મધુર ધ્વીથી દિશાને ક્ષણમાત્ર શબ્દવાલી કરતા છતા પેાતાના નગર તરફ ચાલ્યેા. જેમ બીલાડીથી દૂર રહેલા ઉદર મામા આવતા તક્ષક નાગને જોતે નાશી જાય છે, તેમ પરિવાર સહિત ઘણા આડંબરથી આવતા મૃગધ્વજ રાજાને.એને ચદ્રશેખર રાજા નાશી ગયા અને આત્પાતિક બુદ્ધિને ધણી હોવાથી તેજ અ વસરે સૂઝેલી યુક્તિને અનુસરી તેણે મૃગધ્વઝ રાજા તરફ્ તુરત પેાતાના એક સુભટને સાથે ભેટછુ આપી મેકલ્યા. તે સુભટે મૃગધ્વજ રાજા પાસે આવી ઘણા વિનયથી કહ્યું કે, “હે મહારાજ અમારા સ્વામી આપના ચરણકમળની પાસે આપ સાહેબનું ચિત્ત પ્રસન્ન કરવા સારૂ વિન ંતિ કરે છે કે, કોઈ રંગ લેાકાએ છળ કરવાથી આપ નણે રાજ્ય મૂકીતેન્દ્ર ક્યાંય જતા રહ્યા, એમ જાણી હું આપના નગરમાં સ્વાસ્થ્ય રાખી તેની રક્ષા કરવાને અર્થે આવ્યા હતા, પરંતુ તમારા સુભટાને આ વાતનું જ્ઞાન નહી. હાવાથી તે સર્વે બખત પહેરી, હથિયારો ઉપાડી જેમ શ ત્રુની સાથે લડે, તેમ મ્હારી સાથે લડવા લાગ્યા, ત્યારે મે શસ્ત્રના સર્વ પ્રહાર સહન કર્યા અને તમારા નગરનુ મારાથી બન્યુ તેટલુ શત્રુઓથી રક્ષણ કર્યું. સ્વામીનું કાંઇ કાર્ય ઉત્પન્ન થાય, ત્યારે એક દિલથી કામ ન કરે, તે કાંઈ સેવક કહેવાય ? ના. માટે તેતેાજ કોઈ પ્રસ`ગ આવે તે પુત્ર પિતાને અર્થે, શિષ્ય ગુપ્તે અર્થે, સેવક સ્વામીને અર્થે અને સ્ત્રી ભચારને અર્થે પોતાના પ્રાણને તખલા માફક ગણે છે, તે યેાગ્યજ છે.
66
?
ચંદ્રશેખ્સના સુભટનું એવું વચન સાંભળીને મૃધ્વજ રાજાના ૨નમાં એ વચનની સત્યતા વિષે કાંઇક સંશય તેા પડયા, પણ કેટલેક ભાગે આ વચન સત્ય હશે,' એમ તેણે સરળ સ્વભાવથી ` માન્યું. પછી તુરત મળવા માટે સામા આવેલા ચંદ્રશેખર રાજાને શ્રૃધ્વજ રાજાએ
૨૧