________________
વગેરે સામાચારી રથ, ક્ષમા રથ, નિયમ રથ, આલોચના રથ, તા રથ, સ ંસાર સ્થ, ધર્મ ગ્રંથ, સંયમ રથ, વગેરેના પાર્ટ પણ આ રી તેજ જાણવા. વધુ લંબાણુ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી.
નવકારની વાક ગણુનામાં તો પાંચ પ૬ આશ્રી એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાતુપૂર્વી અને બાકી એકસા ને અઢાર (૧૧૮ ) અનાનુપૂર્વી આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વિ તા (૩૬૨૮૭૮) ત્રણ લાખ ખાસડ હાર આઠમે અેત્તર થાય છે. અનાનુપૂર્વિ વગેરે ગયુવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યથી જિનકીર્ત્તિસૂરિ કૃત સટીક પરમેષ્ટિસ્તવથી જાવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, જંતર, વૈરી, ગ્રહ, મહારાગ વગેરેને શીઘ્ર નારા થાય છે. એ એનું આ લોકમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તેા અનત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે—જે પાપ કર્મની નિર્જરા માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તેજ પાપતી નિર્જરા નવકારની અનાતુપૂર્વિં ગુવાથી અધ ક્ષણમાં થાય છે. શીલાંગ રથ વગેરેના ગહુવાથી પણ મન વચન કાયાની એકાગ્રતા થાય છે, અને તે થકી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે—ભમિક શ્રુત ગણનારા પુરૂષ વિવિધ ધ્યાનમાં વર્તે છે.
આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માક પેાતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબાધારિક ધણા ગુણુ થાય છે, ધર્મદાસનેા દાખલેો નીચે પ્રમાણે છે:
--
1
ધર્મદાસ દરાજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતેા હતેા. તેને પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથીજ ત્રણા ક્રોધી હતા. એક સમયે ધર્મદાસે પેાતાના પિતાને ક્રોધના ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યા. તેથી તે ધણા ગુસ્સે થયા, અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિ તે વખત હોવાથી થાંભલા સાથે અથડાઇને મરણ પામ્યા, અને દુષ્ટ સર્ષની યુનિમાં ગયો. એક વખતે તે દુષ્ટ સર્પ અધકારમાં ધર્મદાસને કરડ વાને સારૂ આવતા હતા. એટલામાં સ્વાધ્યાય કરવા ખેડેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કેઃ
૪૧૨