________________
' तह उस्लग्गोजोआ, बारसवीसा स मंगलचत्ता ॥ संबुद्धखामणं तिप-ण सत्त साहुण जह संखं ॥ ३३ ॥
અર્થ:–તેમજ પમ્મીના કાઉસ્સગ્નમાં બાર, માસીના કાઉસગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં ચાળીશ લેગસ્સને કારસગે નવકાર સહિત ચિંતવ. તથા સંબુદ્ધખામણું પખી, ચેમાસી અને સંવસરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે વિરતનાચાર્યક્ત પ્રતિક્રમણ ગાથા કહી. - હરિભસૂરિ કૃતિ આવશ્યક વૃત્તિમાં વંદનક નિર્યુક્તિની અંદર આવેલી સત્તા પરિણામ એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધ ખામણના વિશ્વમાં કહ્યું છે. તે એ કે–દેવની પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પુખી તથા માસમાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્ર. માણે કર્યું છે
હવે પ્રતિક્રમણના અનુક્રમને વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિ કૃત ગ્રં થમાંથી જાશે. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે.
તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિક શ્રાવ આદિની સેવા કરે વિશ્રામણું એક ઉપલક્ષણ છે, માટે સુખ સંયમયાત્રાની પૂછો વગેરે પણ કરે, પૂર્વભવે પાંચ સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થએલા બહુ બળિ વગેરેના દષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જેનાં માધુઓએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી. કારણ કે, સંવાળ સંત gઝના એ આગમ વચનમાં નિષેધ કર્યો છે. અપવાદ-સાધુઓએ સેવા કરાવવી હોય તે સાધુ પાસેજ કરાવવી. તથા કારણે પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે હેટા મુનિરાજ સેવા કરાવતા નથી, તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. તે પછી પૂર્વે કહેલા દિનકૃત્ય આદિ શ્રાવકને વિધિ દેખડિનારા ની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથને ફેરવવા રૂપ, શીલાંગ વગેરે
. ૪૧૦