________________
सामाइअ पोसहसं - ठिअस्स जीवस्स जाइ जो कालो || सो सफलो बोधव्वो, सेसो संसारफलहेउ ॥ ३ ॥
પછી સામાયિક વિધિએ લીધું ઇત્યાદિ કહે. દિવસ પાસડુ પણ આ રીતેજ જાણવા. વિશેષ એટલેજ કે, પાષધ દંડકમાં “ નાવ વિર્સ ૫જીવાત્તામિ” એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પાસા પારી શકાય છે. રતિ પાસેા પણ આ રીતેજ જાણવા, તેમાં એટલેન્ટ ફેર છે કે, પાસહ દંડકમાં નાવ વિસેલ ત્તિ ઝુવાસામિએમ હેવું. બપાર પછી એ ધડી દિવસ રડું ત્યાં સુધી ત્રિપુસા લેવાય છે. પેાસહુના પારણાને દિવસે સાધુને જોગ હોય તો જરૂર અતિથિવિભ ગ વ્રત કરીને પારણું કરવું. આ રીતે વિવિધ છે! છે.
આ રીતે પે.ષધ આદિ કરીને પર્વેદીતની આરાધના કરવી. એની ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે:
ધન્યપુરમાં ધતેશ્વર નામે શેડ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેને પુત્ર એવું એક કુટુંબ રહેતુ હતું. ધનેશ્વર શેડ પરમ શ્રાવક હતેા. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે ત્રિયમ પાળતા હવે, અને “ચતુર્દશી, અષ્ટમી, આમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિયાને વિષે પરિપૂર્ણ વૈષધ કરનારા હતા. '' આ રીતે ભગવતી સૂ ત્રમાં તુંગિકા નગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર સામે છ પત્તિક્રિયાને વિષે તે પૈષધ વગેરે યથિિવત્ર કરતા હતા. એ વખતે ધનેશ્વરશ્રેષ્ઠી અષ્ટમીના પે:ષધ કરેલો હાવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા 'ગીકાર કરીને રહ્યા. ત્યારે સનમેં તેની ધર્મની દૃઢતાની ધણી પ્રશસા કરી. તે સાંભળી કાઈ નિય્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યા. પહેલા તેણે શેડના દોસ્તનું રૂપ પ્રકટ કરી ક્રોડા સેનૈયાને નિધિ છે. તમે આજ્ઞા કરે તે તે હું લઉં. એમ ઘણી વાર શેઠને વિનતી કરી, પછી દેવતાએ, શેડની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું, અને આન્નિમન વગેરે ક રીતે તેની ( શેઠની ) ધણી કદર્શના કરી. તે પછી મધ્યરાત્રી છતાં પ્રભાત કાળને દેખતા સૂર્યના ઉદય તથા સૂર્યનાં કિરણ વગેરે વિજ્રાઁને તે દેવતા એ શેડનાં સ્ત્ર પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેડને પૈષધનું પારઝુ' · કરવાતે
૪૩૨